શોધખોળ કરો

IPL 2024: આઈપીએલમાં બન્યો અનોખો રેકોર્ડ, અત્યાર સુધીમાં ક્યારેય નથી થયું આવું કારનામું, જાણો વિગત

લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.

IPL 2024: આજે IPL 2024ની 67મી મેચ (Indian Premier League) મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ (Mumbai Indians vs Lucknow Super Giants) વચ્ચે રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનઉ સુપર જાયન્ટ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. તેની શરૂઆત કંઈ ખાસ ન હતી. પહેલો ઝટકો નુવાન તુશારાએ એક રનના સ્કોર પર આપ્યો હતો. દેવદત્ત પડિક્કલ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ પછી માર્કસ સ્ટોઇનિસે આગેવાની લીધી અને કેએલ રાહુલ સાથે બીજી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. જોકે પીયૂષ ચાવલાએ 49 રનના સ્કોર પર સ્ટોઈનિસને આઉટ કર્યો હતો. તે 28 રન બનાવીને પરત ફર્યો હતો. ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા દીપક હુડ્ડા માત્ર 11 રન બનાવી શક્યો હતો.

નુવાન તુશારા અને પીયૂષ ચાવલે ત્રણ-ત્રણ વિકેટ લીધી

આ પછી નિકોલસ પુરનનું તોફાન આવ્યું. તેણે 29 બોલનો સામનો કર્યો અને 75 રન બનાવ્યા. આ મેચમાં પુરને માત્ર 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા આવ્યા હતા. તેને નુવાન તુશારાએ આઉટ કર્યો હતો. તે જ સમયે, કેપ્ટન કેએલ રાહુલ 41 બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 109 રનની ભાગીદારી થઈ હતી. પીયૂષ ચાવલાએ રાહુલને પેવેલિયન મોકલ્યો હતો. આ મેચમાં અરશદ ખાન ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. જ્યારે, આયુષ બદોની અને કૃણાલ પંડ્યા અનુક્રમે 22 અને 12 રન બનાવીને અણનમ રહ્યા હતા. મુંબઈ તરફથી નુવાન તુશારા અને પીયૂષ ચાવલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

IPLમાં બન્યો આ ખાસ રેકોર્ડ

ઈનિંગ દરમિયાન લખનઉએ 200 રનને આંકડો પાર કરતા એક અનોખો રેકોર્ડ બન્યો હતો. IPL  ચાલુ સિઝનમાં 38મી વખત 200 કે તેથી વધુનો સ્કોર નોંધાયો હતો. જે આઈપીએલનો એક રેકોર્ડ છે. આ પહેલા 2023માં 37 વખત 200થી વધુનો સ્કોર બન્યો હતો.

  • 2024 માં 38*
  • 2023 માં 37
  • 2022 માં 18
  • 2018 માં 15
  • 2020 માં 13

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Embed widget