શોધખોળ કરો

IPL 2022: આવતીકાલથી આઇપીએલ 2022ની શરૂઆત, જાણો ક્યારે અને ક્યાંથી જોઈ શકાશે લાઈવ મેચ?

IPL 2022 ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી થશે

IPL 2022 ની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચથી થશે. આ બંને ટીમો ગયા વર્ષે ફાઇનલમાં સામે ટકરાઇ હતી. જોકે આ સીઝનમાં ટીમના કેપ્ટનથી લઇને ટીમના ખેલાડીઓમાં પણ મોટો ફેરફાર થયો છે. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ રવિન્દ્ર જાડેજાના હાથમાં છે જ્યારે કેકેઆરની કપ્તાની શ્રેયસ ઐય્યરના હાથમાં હતી. નોંધનીય છે કે 12 સીઝન માટે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની કેપ્ટનશીપ સંભાળ્યા બાદ અચાનક ધોનીએ કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી હતી.

ટીમમાં અનેક ફેરફાર જોવા મળશે.

દિલ્હી કેપિટલ્સને IPL 2020ની ફાઇનલમાં લઈ જનાર ઐય્યરને ગયા મહિને મેગા ઓક્શનમાં KKR દ્વારા 12.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સને ઈન્ડિયન પ્રીમિયર લીગ 15ની પ્રથમ પાંચ મેચોમાં પાકિસ્તાનના પ્રવાસે ગયેલા ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ અને બેટ્સમેન એરોન ફિન્ચની ખોટ પડશે. દીપક ચહર અને મોઈન અલી ચેન્નઈ તરફથી આ મેચમાં નહીં રમે. મોઈન અલી વિઝા વિવાદને કારણે મોડો મુંબઈ પહોંચ્યો હતો જ્યારે દીપક ચહર ઈજાને કારણે NCA રિહેબમાં છે.

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યારે રમાશે?

IPL 2022 ની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે શનિવાર, 26 માર્ચે રમાશે.

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2022 ની મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

IPL 2022 ની મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IST સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આઈપીએલ 2022ની મેચનું લાઈવ પ્રસારણ કેવી રીતે જોઇ શકાશે.?

ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર થશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આઈપીએલ 2022 ની મેચ ક્યાં રમાશે?

IPL 2022 ની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget