શોધખોળ કરો

KKR vs RR: કેકેઆર-આરઆરની મેચ પહેલા જાણો આજની પીચ કોણે કરશે મદદ, કોણે છે જીતનું મોટુ દાવેદાર.....

આજની મેચમાં કોલકત્તા અને રાજસ્થાનની ટીમો ઈડન ગાર્ડન્સ મેદાનમાં આમને સામને ટકરાશે. આ મેદાન બેટિંગ ફ્રેન્ડલી પીચ માટે જાણીતું છે

KKR vs RR: આઇપીએલમાં આજે 56મી મેચમાં આજે કોલકત્તાની ટક્કર રાજસ્થાન સામે થવાની છે. આજે સાંજે 7.30 વાગ્યાથી ઇડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને ટકરાશે. ખાસ વાત છે કે, આ બન્ને ટીમો આ સિઝનમાં પ્રથમવાર આમને સામને ટકરાઇ રહી છે. હાલમાં પૉઇન્ટ ટેબલની વાત કરીએ તો રાજસ્થાનની ટીમ પાંચમા સ્થાન પર છે અને KKRની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. બંને ટીમોએ અત્યાર સુધી 11-11 મેચમાં 5 જીત મેળવી છે. જાણો ચાલો જાણીએ આજે ​​કોલકાતા-રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચની તમામ વિગતો.

કોલકત્તા અને રાજસ્થાન- પીચ રિપોર્ટ - 
આજની મેચમાં કોલકત્તા અને રાજસ્થાનની ટીમો ઈડન ગાર્ડન્સ મેદાનમાં આમને સામને ટકરાશે. આ મેદાન બેટિંગ ફ્રેન્ડલી પીચ માટે જાણીતું છે. જોકે ફાસ્ટ બૉલરોને મેચની શરૂઆતમાં થોડી મદદ મળે છે, અને જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ આ પીચ સ્પીનરો માટે વધુ મદદરૂપ સાબિત થવા લાગે છે. અત્યાર સુધી IPL 2023ની કુલ 8 ઇનિંગ્સમાંથી આ મેદાન પર 4 વાર 200થી વધુનો સ્કૉર થયો છે. અહીં અત્યાર સુધીમાં કુલ 84 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં બીજી બેટિંગ કરનારી ટીમો 50 વાર વિજયી બની છે.

કોણ છે જીતનું દાવેદાર, જાણો મેચ પ્રિડિક્શન -  
જો આજના મેચ પ્રિડિક્શનની વાત કરીએ તો, KKRની ટીમ હેડ ટૂ હેડ રેકોર્ડમાં રાજસ્થાનથી ઉપર રહી છે. કુલ 26 મેચોમાં કોલકતાએ 14 અને રાજસ્થાને 12 મેચ જીતી છે. બીજીબાજુ બંને ટીમોની છેલ્લી બે મેચની વાત કરીએ, તો બંનેમાં KKRનો વિજય થયો છે, જ્યારે રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં આ મેચમાં KKRની જીતની સંભાવના પ્રબળ દેખાઈ રહી છે.

મેચનું લાઇવ સ્ટ્રીમિંગ  
મેચના લાઇવ સ્ટ્રીમિંગ વિશે વાત કરીએ તો, આ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. વળી, મોબાઈલ, લેપટૉપ અને સ્માર્ટ ટીવી પર મેચને તમે Jio સિનેમાની એપ અને વેબસાઈટ પરથી ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો

પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
Crime News: પતિ બગાડતો હતો દીકરી પર નજર, પત્નીએ ભાઈ સાથે મળીને કર્યું એવું કે જાણીને ધ્રુજી જશો
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
પિચની માટી ખાવી અને સ્લો મોશનમાં ટ્રોફી લેવા જવું, રોહિત શર્માએ PMને જણાવ્યું કોનો હતો આ આઇડિયા
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

IND vs ZIM: આવતીકાલે ભારત – ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટી20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે બ્રોડકાસ્ટ

Rath Yatra: કેમ નીકળે છે ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શું છે ખાસિયત

Embed widget