શોધખોળ કરો

PBKS vs RCB Live Streaming: પંજાબ-બેંગ્લૉર વચ્ચે રમાશે આજે મેચ, જાણો કેટલા વાગેને ક્યાંથી જોઇ શકાશે મેચનું લાઇવ ટેલિકાસ્ટ....

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવામાં નિષ્ફળ ગઇ છે.

IPL 2023, PBKS vs RCB Live Telecast: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 27મી મેચ આજે (20 એપ્રિલ) પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાશે. આ મેચમાં આરસીબીની ટીમ જીતના પાટા પર પાછી આવવા પ્રયાસ કરશે. ચેન્નાઈ સામેની છેલ્લી મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વળી, પંજાબ કિંગ્સ લખનઉ સુપર જાયન્ટ્સ સામે જીત્યા બાદ ઉત્સાહમાં છે. આવામાં બન્ને ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. જાણો પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે રમાયેલી મેચનું ક્યારે ને કેટલા વાગ્યાથી જોઇ શકાશે લાઇવ પ્રાસરણ.... 

આરસીબી ફૉર્મ નથી જાળવી શકી - 
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી. પરંતુ ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવામાં નિષ્ફળ ગઇ છે. બેંગલૉરની ટીમે 16મી સિઝનમાં અત્યાર સુધી કુલ 5 મેચ રમી છે, જેમાં 2માં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. 4 પૉઈન્ટ સાથે RCBની ટીમ પૉઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે. તો વળીબ બીજીબાજુ પંજાબ કિંગ્સનું પ્રદર્શન અત્યાર સુધી એવરેજ રહ્યું છે. પંજાબે 5માંથી ત્રણ મેચ જીતી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. શિખર ધવનની ટીમ 6 પૉઈન્ટ સાથે પાંચમા નંબર પર છે.

ક્યારે રમાશે પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચ ?
પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાશે. આ મેચ મોહાલીના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચે મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 વાગ્યાથી શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 3 વાગે ટૉસ થશે. 

કઇ ચેનલ પરથી જોઇ શકાશે પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચનું લાઇવ પ્રસારણ ?
પંજાબ કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર વચ્ચેની મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પરથી જોઇ શકાશે. જેનુ પ્રસારણ કેટલીય ભાષાઓમાં હશે. આ ઉપરાંત જે યૂઝર્સની પાસે JIO CINEMA એપનુ સબ્સક્રિપ્શન છે, તો ઓનલાઇન સ્ટ્રીમિંગ દ્વારા મોબાઇલ ફોન પર ફ્રીમાં મેચનો લાભ લઇ શકશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget