Suryakumar Golden Duck : એકવાર ફરી પ્રથમ બોલ પર આઉટ થયો સૂર્યકુમાર યાદવ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં ખરાબ ફોર્મમાં છે.
Suryakumar Yadav IPL 2023: ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં ખરાબ ફોર્મમાં છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સતત ફ્લોપ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ અને વનડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ IPL 2023માં પણ સૂર્યકુમારનું ખરાબ ફોર્મ યથાવત છે. IPLમાં મંગળવારે (11 એપ્રિલ) રાત્રે રમાયેલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં તે ગોલ્ડન ડક થયો હતો. તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. મુકેશ કુમારે તેને પ્રથમ બોલ પર પેવેલિયનમાં મોકલી દીધો હતો. છેલ્લી સાત ઇનિંગ્સમાં આ ચોથી વખત તેણે પહેલા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.
Another Golden duck for Suryakumar Yadav. 🤣😭😭
— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) April 11, 2023
4th golden duck within a month😅😅
But but he is better than ABD 😅🥱#MIvsDC #DCvMI #SuryakumarYadav https://t.co/mLwAt3nXRU pic.twitter.com/oi6DF151nC
સૂર્યાના આ ખરાબ ફોર્મની શરૂઆત આ વર્ષે ફેબ્રુઆરીમાં રમાયેલી નાગપુર ટેસ્ટથી થઈ હતી. તે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. આ પછી તેને આ ટેસ્ટ શ્રેણીમાં ફરીથી તક મળી નથી. તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝનો ભાગ હતો પરંતુ અહીં તે ત્રણેય મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. T20 ક્રિકેટનો નંબર-1 બેટ્સમેન આ રીતે પહેલા જ બોલ પર વિકેટ આપતો રહ્યો, તે દરેક માટે આશ્ચર્યજનક વાત હતી.
Suryakumar yadav SKY against
— supremo ` (@hyperKohli) April 8, 2023
Against Ireland, Ban, SL quality bowlers pic.twitter.com/y4hltRB1Lv
હવે આઈપીએલમાં પણ સૂર્યાનું બેટ ફ્લોપ થઈ રહ્યું છે. પ્રથમ મેચમાં તે આરસીબી સામે માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. બીજી મેચમાં તે ચેન્નઈ સામે એક રન બનાવીને આઉટ થયો હતો. હવે ત્રીજી મેચમાં જ્યારે તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી હતી. ક્રિકેટ ચાહકોએ તેના પર ઘણા મીમ્સ બનાવ્યા હતા.
Surya Kumar Yadav in today's match😅#MIvsDC #SuryakumarYadav #IPL2023 pic.twitter.com/3pInQbIKJI
— Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) April 11, 2023
One more Golden duck for Suryakumar Yadav. What has happened to him?
— Vishnu Mathur (@vishnumathur99) April 12, 2023
Ab de Villiers (Mr.360°) vs SKY Can't Be Compared Now 😂 @ABdeVilliers17#SuryakumarYadav #MIvsDC #DCvMI pic.twitter.com/3NR7ol7oTk
Surya Kumar Yadav so far in this IPL 2023😅😅
— Virat👑Rocky✨️ (@Virat_Rocky18) April 8, 2023
Some Mumbai lobby fans compare SKY with ABD😅😅
Suryakumar isn't even 10% of
AB de Villiers 🥱#SuryakumarYadav #CSKvsMI #MIvCSKpic.twitter.com/W1GrboTyqp
Another Golden Duck for #SuryakumarYadav. His last 7 innings in any format:
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) April 11, 2023
0, 1, 15, 0, 0, 0, 8 pic.twitter.com/z8dxpAT1oH
This is where everything changed for Suryakumar Yadav 💔 #MIvsDC pic.twitter.com/7TT2fcigTp
— Roshan Rai (@RoshanKrRaii) April 11, 2023