શોધખોળ કરો

Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.

ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો. NCTEની માન્યતા ન હોવા છતાં જૂનાગઢ યુનિવર્સિટીને અંધારામાં રાખી B.Edનો અભ્યાસક્રમ ચલાવાતો હતો. સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી. નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દિલ્હીની માન્યતા ન હોવા છતાં, સંસ્થાના ખોટા લેટરપેડ, બનાવટી સહીઓ અને સિક્કાઓનો ઉપયોગ કરી યુનિવર્સિટીને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા. ઉનાના ભાચા ગામે આવેલી બી.એમ. નાંદોલા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી વનિતાબેન બચુભાઈ નાંદોલા બી.એડ. કોલેજના સંચાલકો અને તત્કાલીન પ્રિન્સિપાલ વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર  આરોપીઓએ વર્ષ 2023માં  NCTEના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ. મિતુ ભારતીની ખોટી સહી અને સિક્કા કરી એક બનાવટી માન્યતા પત્ર તૈયાર કર્યો હતો. નકલી દસ્તાવેજને સાચા તરીકે ખપાવી યુનિવર્સિટીમાં રજૂ કરવામાં આવ્યા.. ​સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે RTI એક્ટિવિસ્ટ દ્વારા  કોલેજની માન્યતા અંગે શંકા વ્યક્ત કરી માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જે લેટરના આધારે કોલેજ ચાલી રહી હતી તે ખરેખર NCTE દ્વારા ક્યારેય ઇશ્યૂ કરવામાં આવ્યો જ ન હતો. જ્યારે યુનિવર્સિટી દ્વારા વેરિફિકેશન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે આરોપીઓએ અન્ય અજાણ્યા શખ્સોની મદદ લઈ NCTEના નામે વેરિફિકેશનનો પણ ખોટો પ્રત્યુત્તર લેટર મોકલાવી તપાસને ભટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સતત બે વર્ષ સુધી આ રીતે છેતરપિંડી આચરી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા રહ્યા અને તેમનું શૈક્ષણિક વર્ષ જોખમમાં મૂકાયું હતું.

ગુજરાત વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત

શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'

સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર

વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન
Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી

Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'
Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

Embed widget