શોધખોળ કરો

IPLમાં આ બૉલરો વચ્ચે જામી છે પર્પલ કેપની રેસ, હાલમાં ભારતીયના માથે આ કેપ........

પર્પલ કેપ માટે યુજવેન્દ્ર ચહલને હવે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ, પંજાબ કિંગ્સના કગિસો રબાડા અને સનરાઇઝર્સ હૈદરાબાદના ટી નટરાજનથી જબરદસ્ત ટક્કર મળી રહી છે.

IPL Purple Cap 2022: IPL 2022ની પર્પલ કેપ રાજસ્થાન રૉયલ્સના બૉલર યુજવેન્દ્ર ચહલના માથે છે. તે આ આઇપીએલ સિઝનમાં સૌથી વધુ વિકેટો લેનારો બૉલર બની ગયો છે. યુજવેન્દ્ર ચહલે આ સિઝનમાં અત્યાર સુધી 40 ઓવર ફેંકી છે, તેમા તેને 7.27 ની એવરેજથી પ્રતિ ઓવર રન આપ્યા છે, અને 15.31ની બૉલિંગ એવેરજની સાથે 19 વિકેટ ઝડપી છે. એટલે કે એવરેજ દર 15 રન આપ્યા બાદ ચહલ એક વિકેટ જરૂર હાંસલ કરી રહ્યો છે. 

પર્પલ કેપ માટે યુજવેન્દ્ર ચહલને હવે દિલ્હી કેપિટલ્સના કુલદીપ યાદવ, પંજાબ કિંગ્સના કગિસો રબાડા અને સનરાઇઝર્સ હૈદરાબાદના ટી નટરાજનથી જબરદસ્ત ટક્કર મળી રહી છે. આ ત્રણેય બૉલરો અત્યાર સુધી 17-17 વિકેટો ઝડપી ચૂક્યા છે. રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના વનિન્દુ હસરંગા પણ પર્પલ કેપની રેસની દોડમાં સામેલ છે, તે 16 વિકેટો ઝડપી ચૂક્યો છે. 

પૉઝિશન બૉલર મેચ વિકેટ બૉલિંગ એવરેજ ઇકૉનોમી રેટ
1 યુજવેન્દ્ર ચહલ 10 19 15.31 7.27
2 કુલદીપ યાદવ 9 17 15.82 8.23
3 કગિસો રબાડા 9 17 8.27 16.05
4 ટી નટરાજન 9 17 17.82 8.65
5 વાનિન્દુ હસરંગા 11 16 19.00 8.21

આ પણ વાંચો............ 

Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ

Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો

Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત

Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

વિડિઓઝ

Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

Embed widget