શોધખોળ કરો

Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

Home Remedies For Weight Loss: જો ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી પણ તમારું વજન નથી ઘટતું તો આ આયુર્વેદિક ઉપાયો દ્વારા તમે તમારી જાતને ફિટ બનાવી શકો છો. આ વજન ઘટાડવામાં મદદ કરશે.

આજકાલ  મોટાભાગના લોકો સ્થૂળતાથી પરેશાન છે. સ્થૂળતા તેની સાથે અનેક રોગો પણ લાવે છે. આવી સ્થિતિમાં, લોકોને ખબર નથી હોતી કે પાતળા થવા માટે શું કરવું જોઈએ. શરીર અને પેટમાંથી વધારાની ચરબી દૂર કરવા માટે ઘણા ઘરેલું ઉપાયો અપનાવવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ ફાયદો થતો નથી. વજન ઘટાડવા માટે, સખત કસરત કરો અને સખત આહારનું પાલન કરો. આમ છતાં વજન ઘટવાનું નામ નથી લઈ રહ્યું, તો તમે આ કુદરતી પદ્ધતિઓથી ચરબી ઘટાડી શકો છો. આ આયુર્વેદિક ઉપાયોને અનુસરો. તેનાથી તમારું પેટ અંદર રહેશે અને તમે ફિટ રહેશો. જાણો કયા ઉપાય કરવા.

આ આયુર્વૈદિક સરળ રીતથી ઘટાડો વજન

  •  પેટની વધારાની ચરબી ઘટાડવા માટે હળદર, આદુ અને મધને એકસાથે મિકસ કરીને તેનું સેવન કરો.  તે પેટની ચરબી બર્ન કરવામાં મદદ કરે છે.
  •  લીંબુ પાણી  પણ વેઇટ લોસમાં કારગરક છે. હુંફાળા પાણીમાં તેનો રસ મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવો, લીંબુમાં  લેમોનેડમાં પેક્ટીન અને પોલિફીનોલ્સ હોય છે જે ભૂખને દબાવી દે છે અને તમને પેટ ભરેલો અનુભવ કરાવે છે.
  •  બાલા એક અદ્ભુત આયુર્વેદિક ઔષધિ છે, જે આલ્કલોઇડ્સથી ભરપૂર છે. આ બાયોકેમિકલ પદાર્થો શરીરમાંથી વધારાની ચરબી દૂર કરવામાં મદદ કરે છે.
  • ચરબી બર્ન કરવા માટે મધ અને તજનો ઉપયોગ સારો માનવામાં આવે છે. હૂંફાળા પાણી સાથે મધનું સેવન કરવાથી પેટ ભરાઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. મધ અને લસણ ખાવાથી પણ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને વજન ઘટાડવામાં ખૂબ મદદ મળે છે.
  • આમળા  બિભીતકી (ટર્મિનાલિયા બેલીરિકા) અને હરિતકી (ટર્મિનાલિયા ચેબ્યુલા) ત્રિફળામાંથી બનાવેલ મિશ્રણ પણ ગ્લુકોઝ અને વજન ઘટાડવામાં અસરકારક છે.
  •  અજમા મોટાબિલિઝમને બૂસ્ટ કરે છે.  જેનાથી શરીરનું ચયાપચય વધે છે.
  •  વરિયાળી અને મધનું નિયમિત સેવન કરવાથી વજન ઓછું થાય છે.
  • જો તમે સવારે ખાલી પેટ મેથીનું પાણી પીવો છો તો તે વજન ઘટાડવામાં અજાયબી કરી શકે છે. તે તમારા પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે અને ગેસ્ટ્રિક સમસ્યાઓથી પણ બચાવે છે.
  •  તુલસીના પાન પોષક તત્વોથી ભરપૂર હોય છે. તુલસીના પાનનું દહીં સાથે સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે. તે શરીરના એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?Junagadh News: KYC અપડેટની પ્રક્રિયાથી વિખેરાયેલા એક પરિવારનો થયો પુનઃમેળાપAmreli Lion Video: અમરેલી જિલ્લામાં સિંહોના ધામા, ઇંગોરાળા ગામે 4 પશુઓનું કર્યુ મારણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
દિલ્હીમાં કોંગ્રેસે 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, અરવિંદ કેજરીવાલની સામે આ નેતાને આપી ટિકિટ
Pushpa 2 Box Office Collection:  ‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
‘…..તો પુષ્પા-2 ફિલ્મ સાવ ફ્લોપ ગઈ હોત!’, આ એક સપોર્ટને કારણે ફિલ્મ બ્લોકબસ્ટર બની
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
Year Ender 2024: વર્ષ 2024 માં આ પેપર થયા લીક, એક પરીક્ષા માટે 45 લાખ યુવાઓએ કરી હતી અરજી
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
ઘરે બેઠાં “My Ration” Mobile Appથી કુટુંબના તમામ સભ્યોનું e-KYC થઇ શકે છે
PM Kisan: પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
પીએમ કિસાનનો લાભ લેતા ખેડૂતોએ ફાર્મર આઈ.ડીમાં નોંધણી કરાવી ફરજીયાત, જાણો રજીસ્ટ્રેશનની પ્રોસેસ શું છે
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
18 વર્ષના ડી ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને રચ્યો ઈતિહાસ, પીએમ મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
એકનાથ શિંદે બેકફૂટ પર? ગૃહ મંત્રાલય કોને મળશે, વાંચો સંભવિત મંત્રાલયોની યાદી
Gujarat weather update: રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીની સાથે સાથે અહીં પડશે માવઠું – અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel forecast
Embed widget