શોધખોળ કરો

Saudi Arabia: દુનિયાની સૌથી મોંઘી ટી-20 લીગ સેટ-અપ કરવા માંગે છે સાઉદી અરેબિયા, ભારતીય ક્રિકેટર્સને સામેલ કરવાના કરશે પ્રયાસો

આ મોંઘી લીગની સફળતા માટે સાઉદી સરકાર ભારતીય ક્રિકેટરોને પણ સામેલ કરવા માંગે છે

World's Richest T20 League: સમગ્ર વિશ્વમાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટ લીગનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આઈપીએલની સફળતા બાદ છેલ્લા કેટલાક વર્ષોમાં વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોમાં ફ્રેન્ચાઈઝી લીગ શરૂ થઈ છે અને સફળ પણ રહી છે. UAE અને દક્ષિણ આફ્રિકામાં પણ T20 ફ્રેન્ચાઇઝી લીગ શરૂ થઈ છે. આ લીગને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, સાઉદી અરેબિયાની સરકાર પણ અહીં વિશ્વની સૌથી મોંઘી T20 લીગની શરૂઆત કરવા માંગે છે. આ માટે તેણે આઈપીએલ ફ્રેન્ચાઈઝીના માલિકો સાથે પણ વાતચીત કરી છે.

'ધ એજ'ના એક અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાની સરકારના પ્રતિનિધિઓએ IPL ફ્રેન્ચાઇઝી માલિકોને ગલ્ફ ક્ષેત્રમાં T20 ફ્રેન્ચાઇઝી લીગની શરૂઆત કરવાની યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે. સાઉદી અરેબિયાની સરકાર આ લીગને વિશ્વની સૌથી મોંઘી લીગ બનાવવા માંગે છે. આ સંદર્ભે તેની આઈપીએલ માલિકો સાથે વાતચીત ચાલી રહી છે. છેલ્લા એક વર્ષથી સાઉદી સરકાર આ યોજના પર કામ કરી રહી છે.

ભારતીય ક્રિકેટરોને પણ સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવશે.

આ મોંઘી લીગની સફળતા માટે સાઉદી સરકાર ભારતીય ક્રિકેટરોને પણ સામેલ કરવા માંગે છે. તેના માટે તે આ મામલે BCCI સાથે વાત કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, BCCIના નિયમો અનુસાર, કોઈપણ ભારતીય ક્રિકેટર IPL સિવાય વિદેશમાં ચાલતી અન્ય ક્રિકેટ લીગનો ભાગ બની શકે નહીં. જો કોઈપણ ભારતીય ખેલાડી આ લીગનો ભાગ બનવા માંગે છે તો તેણે બીસીસીઆઈ સાથેના તમામ સંબંધો ખતમ કરવા પડશે. એટલે કે તે ખેલાડી ટીમ ઈન્ડિયા તરફથી આઈપીએલ અને અન્ય ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. અહીં સાઉદી સરકાર BCCIને તેના બંધારણમાં સુધારો કરવા માટે રાજી કરી શકે છે.

સાઉદી સરકાર રમતગમતમાં ઘણું રોકાણ કરી રહી છે

સાઉદી અરેબિયા છેલ્લા કેટલાક સમયથી રમતગમતમાં ઘણું રોકાણ કરી રહ્યું છે. સાઉદી અરેબિયન સરકારે સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિકસ શરૂ કરીને ફોર્મ્યુલા-1માં પ્રવેશ કર્યો છે. ગોલ્ફમાં પણ સાઉદી સરકારે જંગી રોકાણ કરીને LIV ગોલ્ફની શરૂઆત કરી છે. સાઉદી અરેબિયાએ તેના પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડમાંથી પ્રીમિયર લીગ ફૂટબોલ ક્લબ 'ન્યૂકાસલ યુનાઈટેડ'ની ખરીદી કરી છે. હવે અહીંની સરકાર ક્રિકેટમાં તકો શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા IPL 2023નું સત્તાવાર સ્પોન્સર પણ છે. સાઉદી સરકારે IPLની આ સીઝનની સત્તાવાર સ્પોન્સરશિપ સાઉદી ટુરિઝમ ઓથોરિટીને અપાવી છે.

 

Saudi Arabia: દુનિયાની સૌથી મોંઘી ટી-20 લીગ સેટ-અપ કરવા માંગે છે સાઉદી અરેબિયા, ભારતીય ક્રિકેટર્સને સામેલ કરવાના કરશે પ્રયાસો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
સ્માર્ટ મીટર પ્રી પેઈડ ગ્રાહકો માટે સરકારે જાહેર કરી રીબેટ યોજના, જાણો શું થશે લાભ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક!  BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
Rahul Gandhi: ધક્કાકાંડ મામલે આવ્યો નવો વળાંક! BJPના મહિલા સાંસદે રાહુલ ગાંધી પર લગાવ્યો ગંભીર આરોપ
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસરઃ રાજ્યનું જાહેર દેવું GSDPના ૨૩.૮૬ ટકાથી ઘટીને 15.34 ટકા થયું
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
ICC Champions Trophy 2025: આખરે ચેમ્પિયન્સ ટ્રોફીનું કોકડું ઉકેલાયું, આ જગ્યાએ રમાશે આઈસીસી ટૂર્નામેન્ટ
EPFO Deadline Extended: EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
EPFOએ આ કામ માટે સમયમર્યાદા વધારી, PF ખાતાધારકોને થશે ફાયદો
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
Myths Vs Facts: શું હાર્ટ એટેકના મોટાભાગના હુમલામાં આ રોગ આનુવંશિક હોય છે? જાણો સત્ય
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
Embed widget