KKR vs SRH: આજે કોલકત્તા-હૈદરાબાદ વચ્ચે મેચ, જાણો કેવી હશે પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર સ્ટ્રેટેજી
આજની મેચ હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટર સ્ટેડિયમની પીચ પર રમાશે. આ મેદાનની પીચની વાત કરીએ તો, અહીંની પીચ ફાસ્ટ બૉલરોને વધુ મદદ કરી શકે છે.
SRH vs KKR Pssible Playing 11: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે, 4 મે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાશે. આ બંને ટીમો હાલમાં પૉઈન્ટ ટેબલમાં છેલ્લી ત્રણ ટીમોમાં સામેલ છે. કોલકાતાએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 6 મેચ હારી છે, વળી, હૈદરાબાદ પણ 5 મેચમાં હારનો સામનો કરી ચૂક્યુ છે. આ બંને ટીમો પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આજની મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને કેકેઆરને આજની મેચમાં કોઇપણ ભોગે જીત હાંસલ કરવી જરૂરી છે. આજની મેચમાં હાર થશે તો પ્લેઓફમાં એન્ટ્રી લગભગ બંધ થઇ જશે.
આજની મેચ હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટર સ્ટેડિયમની પીચ પર રમાશે. આ મેદાનની પીચની વાત કરીએ તો, અહીંની પીચ ફાસ્ટ બૉલરોને વધુ મદદ કરી શકે છે. આવામાં કોલકાતાની ટીમ પોતાની સ્પિન ત્રિપુટીમાંથી સુયેશ શર્માને બેન્ચ પર રાખીને એક વધારાના ફાસ્ટ બૉલરને પ્લેઇંગ-11માં સ્થાન આપી શકે છે. KKR માટે એક સારી વાત છે કે, આજની મેચમાં જેસન રોય રમશે. આ સિઝનમાં તે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની આજ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બેટિંગ) -
મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (કેપ્ટન), હેરી બ્રૂક, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, અકીલ હૂસૈન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક. (ઈમ્પેક્ટ પ્લેયરઃ ટી નટરાજન/અબ્દુલ સમદ)
સનરાઇઝર્સ હૈદરાબાદની આજ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બૉલિંગ) -
મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ (કેપ્ટન), હેરી બ્રૂક, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, અકીલ હૂસૈન, મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, ટી.નટરાજન. (ઈમ્પેક્ટ પ્લેયરઃ અબ્દુલ સમદ / ટી નટરાજન)
કોલકત્તા નાઇટ રાઇડર્સની આજ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બેટિંગ) -
જેસન રૉય, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), એન જગદીશન, વેંકટેશ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા. (ઈમ્પેક્ટ પ્લેયરઃ હર્ષિત રાણા/એન જગદીશન)
કોલકત્તા નાઇટ રાઇડર્સની આજ માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન - (પ્રથમ બૉલિંગ) -
જેસન રૉય, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ અય્યર, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા, હર્ષિત રાણા. (ઈમ્પેક્ટ પ્લેયરઃ એન જગદીશન / હર્ષિત રાણા)
Cricket Contest of 5K - KKR vs SRH #IPL #KKRvsSRH
— Imperial Cris (@SocialKick3) May 3, 2023
Predict
- First inning score
- Top score run by a player
- Highest wicket taker
- Most Catches (Except Wicketkeeper)
Prize
3 Ans: 2k
4 Ans: 3k
Rules
- Follow us
- RT & Like
- Use #IPLContestByCris
Cricket Contest of 2000 Rupees #TATAIPL2023#KKRvsSRH#CricketTwitter
— Vishal Vishwakarma (@Iam_mangoman) May 4, 2023
Predict
- Batsman Facing Fewest Delivery
- Batsman with Highest Strike Rate
- 1st Innings Score
- Bowler Conceding most 6s
- Second Inning Score After 18 Over
Prize
3 Ans: 400Rs
4 Ans:…
आज हैदराबाद के राजीव गांधी इंटरनेशनल क्रिकेट स्टेडियम में कोलकाता नाइट राइडर्स और सनराइजर्स हैदराबाद की भिड़ंत होगी. यहां गेंदबाजों के हावी रहने के आसार हैं.#IPL #IPL2023 #KKRvsSRH #Sports #Crickethttps://t.co/5gma2wddZY
— Wah Cricket (@Wahcricketlive) May 4, 2023
Ekdam !
— Nobhonil Pandit (@nobhonilHR) May 4, 2023
Jabki team m saare batters already apne preferred slots se minimum 2 level neeche bat kar rahe hai and the results are here to be seen @KKRiders #KKRvsSRH
Indian Premier League - 2023 for today schedule 🏏
— Sportskhel (@Sportskhel) May 4, 2023
For more information check our slides.@NitishRana_27 @KKRiders @AidenMarkram @SunRisers#kkriders #nitishrana_official #kkr #aidenmarkram #srh #matchday #ipl #tataipl #kkrvssrh #nitishrana #cricket #sportskhel #thepavilion pic.twitter.com/6UZnsLOzjk
TATA IPL 2023: SRH vs KKR Dream11 Prediction | SRH vs KKR Dream11 Team
— STUMPSNBAILS (@stumpnbails) May 4, 2023
Click Here 👇To Know Morehttps://t.co/8azwigegIY
.
.
.#SRHvsKKR #KKRvsSRH #sunrisershyderbad #kolkataknightriders #OrangeArmy