શોધખોળ કરો

MI vs DC: આજે દિલ્હી-મુંબઇ વચ્ચે પ્રથમ જીત માટે ટક્કર, જાણો કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ મેચ ?

MI vs DC: આ ટીમો આજની મેચમાં જીત માટે મેદાનમાં ઉતરશે. જાણો અહીં આજની મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ....

MI vs DC: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે ફરી એકવાર મેદાનમાં દિલ્હીની ટીમ મુંબઇની ટીમ સામે ટકરાશે. આજે બન્ને ટીમો જીત માટે પ્રયાસ કરશે, આઇપીએલની સિઝન 16 આ વખતે બન્ને ટીમો માટે સારી રહી નથી. કેમ કે બન્ને પોતાની શરૂઆતી મેચોમાં હારનો સામનો કરી ચૂકી છે, અને હજુ સુધી એકપણ મેચ જીતવામાં સફળ થઇ શકી નથી. એકબાજુ આજે વૉર્નરની સેના હશે તો બીજીબાજુ રોહિત એન્ડ કંપની જોવા મળશે. બન્ને ટીમો આજની જીત સાથે આઇપીએલની સિઝન 16માં જીતનું ખાતુ ખોલાવા પ્રયાસ કરશે. 

દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની સતત હાર - 
IPL 2023માં દિલ્હી કેપિટલ્સે ત્રણ મેચ રમી છે, અને ત્રણેયમાં હારનો સામનો કરવો પડ્યો છે. વળી, મુંબઇ ઇન્ડિયન્સે બે મેચો રમી છે અને બન્ને ગુમાવી દીધી છે. ખાસ વાત છે કે, આ ટીમોએ પોતાની મેચો એકતરફી રીતે હારી છે. આ ટીમો પોતાની વિપક્ષી ટીમોને જરા પણ ટક્કર નથી આપી શકી. આવામાં સંભવ છે કે, આ ટીમો આજની મેચમાં જીત માટે મેદાનમાં ઉતરશે. જાણો અહીં આજની મેચ કઇ ચેનલ પરથી કેટલા વાગે જોઇ શકાશે લાઇવ....

દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની આજની 11 એપ્રિલની મેચ ક્યારેને ક્યાંથી જોઇ શકાશે ?
દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની આ મેચ આજે (11 એપ્રિલ) સાંજે 7.30 કલાકે શરૂ થશે. બન્ને ટીમો આજે દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં આમને સામને ટકરાશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર વિવિધ ભાષાઓમાં કરવામાં આવશે. Jio સિનેમા એપ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે. અહીં અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં કૉમેન્ટ્રી સાંભળવાનો ઓપ્શન પણ અવેલેબલ રહેશે. તમે આ મેચ Jio સિનેમા એપ પર ફ્રીમાં જોઈ શકશો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલKhyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડીMehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
Election : રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ,15 ડિરેક્ટરો પદ માટે વોટિંગ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

Embed widget