શોધખોળ કરો

જસપ્રીત બુમરાહે ખોલ્યું ખતરનાર યોર્કર નાંખવાનું રહસ્ય, કહ્યું- આ રીતે શીખ્યો આ હુન્નર

નવી દિલ્હીઃ જસપ્રીત બુમરાહ હાલમાં ટીમ ન્ડિયાના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરમાંથી એક છે. બુમરાહ પોતાની ફાસ્ટ બોલિંગની સાથે સાથે શાનદાર યોર્કરથી વિરોધી બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરવા માટે જાણીતા છે. જો તેને યોર્કરના કિંગ કહેવામાં આવ્યો તો ખોટું નથી. જોકે ઓછો લોકને ખબર છે કે આખરે બુમરાહ આટલા શાનદાર યોર્કર નાંખવાનું ક્યાંથી શીખ્યા છે? જોકે હવે બુમરાહે જ ખુદ આ મામલે ખુલાસો કર્યો છે. બુમરાહનું કહેવું છે કે, તે આટલા પરફેક્ટ યોર્કર નાંખવાનું ટેનિસ બોલથી ક્રિકેટ રમતા સમયે શીખ્યા છે. જસપ્રીત બુમરાહે ખોલ્યું ખતરનાર યોર્કર નાંખવાનું રહસ્ય, કહ્યું- આ રીતે શીખ્યો આ હુન્નર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું બાળપણમાં ટેનિસ બોલથી રમતો હતો. આ બોલથી તમે એક પ્રકારનો જ બોલ ફેંકી શકો છો. તેમાં લેંથ તો તમારા હિસાબથી હોય છે પરંતુ બાઉન્સર નથી નાંખી શકાતો. તે સમયે હું શોખથી રમતો હતો પરંતુ જ્યારે પ્રોફેશનલી રમવા લાગ્યો ત્યારે આ વાતનો અનુભવ થયો. બોલ પર કંટ્રોલ રાખવા તમારે ખૂબ મહેનત કરવી પડે છે. બોલિંગને સૌથી વધારે મજબૂત કડી યોર્કર પર મેં ખૂબ મહેનત કરી અને તેમાં નિપૂણતા મેળવી. જસપ્રીત બુમરાહે ખોલ્યું ખતરનાર યોર્કર નાંખવાનું રહસ્ય, કહ્યું- આ રીતે શીખ્યો આ હુન્નર નોંધનીય છે કે, બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે અને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. જોકે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 24 ફેબ્રુઆરીના રોજ શરૂ થનાર ટી20 અને વનડે સીરીઝમાં તેની વાપસી થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget