શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બુમરાહનો બોલ વાગવાથી વિન્ડિઝના બેટ્સમેનને આવી ગયા ચક્કર, મેચમાંથી થયો બહાર
જસપ્રીત બુમરાહનો બાઉન્સર ડેરેન બ્રાવોના નેક ગાર્ડ પર લાગ્યો હતો, જેના કારણે નેક ગાર્ડ હેલમેટથી તૂટીને અલગ થઈ ગયો હતો. ડેરેન બ્રાવોને બોલ વાગ્યા બાદ પ્રાથમિક સારવાર આપવા વિન્ડિઝના ફિઝિયો મેદાન પર આવ્યા હતા. પરંતુ બ્રાવોએ ચક્કરની ફરિયાદ કરી હતી. જે બાદ તેને મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો અને ફરી બેટિંગમાં આવ્યો નહોતો.
નવી દિલ્હીઃ જમૈકા ટેસ્ટ મેચના ચોથા દિવસે જસપ્રીત બુમરાહના એક શોર્ટપિચ બોલ પર વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ડેરેન બ્રાવોના હેલમેટ પર લાગ્યો હતો. જે બાદ તેણે ચક્કર આવતા હોવાની ફરિયાદ કરી હતી અને રિટાયર્ડ હર્ટ થયો ગયો. તે ફરી વખત બેટિંગમાં આવી શક્યો નહોત અને તેના સ્થાને સબસ્ટિટ્યૂટ જેરમાઇન બ્લેકવૂડ મેદાનમાં આવ્યો હતો. બ્રાવો 51 બોલ પર 23 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો.
જસપ્રીત બુમરાહનો બાઉન્સર ડેરેન બ્રાવોના નેક ગાર્ડ પર લાગ્યો હતો, જેના કારણે નેક ગાર્ડ હેલમેટથી તૂટીને અલગ થઈ ગયો હતો. ડેરેન બ્રાવોને બોલ વાગ્યા બાદ પ્રાથમિક સારવાર આપવા વિન્ડિઝના ફિઝિયો મેદાન પર આવ્યા હતા. પરંતુ બ્રાવોએ ચક્કરની ફરિયાદ કરી હતી. જે બાદ તેને મેદાનથી બહાર લઈ જવામાં આવ્યો અને ફરી બેટિંગમાં આવ્યો નહોતો.
ભારતે જમેકા ટેસ્ટ મેચમાં વિન્ડિઝને જીતવા 468 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝે લંચ સમયે 4 વિકેટના નુકસાન પર 145 રન બનાવ્યા હતા.Darren Bravo, who retired hurt earlier in the West Indies innings, is to be replaced by Jermaine Blackwood as a concussion substitute. #WIvIND LIVE👇 https://t.co/EnMtwluiaz pic.twitter.com/WM2IzcEGge
— ICC (@ICC) September 2, 2019
મુકેશ અંબાણીના ઘરે પધાર્યા ગણપતિ બાપા, પૂજામાં સામેલ થયા દિગ્ગજ સિતારા, જુઓ તસવીરો PM મોદીએ દિલ્હીમાં ખુલ્લા મુકેલા ગરવી ગુજરાત ભવનમાં આવી છે સુવિધાઓ, જુઓ અંદરની તસવીરો કેનેડામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓના મોત, જાણો વિગત🚨Concussion Substitute Update🚨#WIvIND Bravo has been ruled out, Jermaine Blackwood will come in as his replacement.#MenInMaroon #ItsOurGame #WTC pic.twitter.com/NvHPJsItHo
— Windies Cricket (@windiescricket) September 2, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion