શોધખોળ કરો
આજથી અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડકપ: 12 ટીમ વચ્ચે જામશે જંગ
1/6

કબડ્ડી વર્લ્ડકપમાં 12 ટીમોને 6-6ના બે ગ્રુપમાં વેચવામાં આવી છે. ગ્રુપ-Aમાં ભારત, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આર્જેન્ટિના જ્યારે ગ્રુપ-Bમાં ઇરાન, થાઇલેન્ડ, જાપાન, યુએસએ, પોલેન્ડ અને કેન્યાનો સમાવેશ થાય છે. આ તમામ મુકાબલા રાત્રે 8થી રાત્રે 9 કલાકે રમાશે. ભારતીય ટીમની કમાન અનુપ કુમારને સોપવામાં આવી છે. 7 ઓક્ટોબરે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેની મેચથી 2016 કબડ્ડી વર્લ્ડકપનો પ્રારંભ થશે.
2/6

કબડ્ડી વર્લ્ડકપ માટે ભારતીય ટીમ: અનુપ કુમાર (કેપ્ટન, હરિયાણા), અજય ઠાકુર (હિમાચલ પ્રદેશ),રાહુલ ચૌધરી (ઉત્તર પ્રદેશ), દિપક હુડ્ડા (હરિયાણા), ધર્મરાજ ચેલારાથન (તમિળનાડુ), જસવીર સિંઘ (હરિયાણા), કિરણ પરમાર (અમદાવાદ), મનજીત ચિલ્લર (વાઇસ કેપ્ટન, પંજાબ), મોહિત ચિલ્લર (પંજાબ), નીતિન તોમર (ઉત્તર પ્રદેશ), પ્રદીપ નરવાલ (હરિયાણા), સંદીપ નરવાલ, સુરીન્દર નાડા સુરજીત (હરિયાણા)
Published at : 07 Oct 2016 07:13 AM (IST)
Tags :
AhmedabadView More





















