શોધખોળ કરો
KKR vs RR : કોલકાતા નાઈટ રાઈડર્સની 86 રને જીત, શિવમ માવીએ ઝડપી 4 વિકેટ
KKR vs RR Score IPL 2021: આઈપીએલ 2021 માં આજે શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો.
Key Events
Background
KKR vs RR Score IPL 2021: આઈપીએલ 2021 માં આજે શારજાહમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો હતો.કોલકાતા નાઈટ રાઈડર્સની 86 રને શાનદાર જીત થઈ છે. શિવમ માવીએ 4 વિકેટ ઝડપી હતી.
22:56 PM (IST) • 07 Oct 2021
કોલકાતા નાઈટ રાઈડર્સની 86 રને શાનદાર જીત
21:21 PM (IST) • 07 Oct 2021
રાજસ્થાનને જીત માટે 172 રનનો ટાર્ગેટ
કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાનને જીત માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. શુભમન ગિલે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યરે 38 રન બનાવ્યા હતા.
Load More
Tags :
Kolkata-knight-riders Rajasthan Royals IPL 2021 KKR Vs RR IPL 2021 Live KKR Vs RR Live KKR Vs RR Score Live KKR Vs RR Live Streaming KKR Vs RR Cricket Score KKR Vs RR T20 Liveગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















