શોધખોળ કરો

ભારતીય ટીમમાં તાત્કાલિક બોલાવાયેલો આ ક્રિકેટર પોલીસ કમિશ્નરની પુત્રીને છે પરણ્યો, જાણો અન્ય વિગત

28 વર્ષીય ક્રિકેટર મયંક અગ્રવાલનો જન્મ 16 ફેબ્રુઆરી, 1991ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો. મયંક અગ્રવાલનો પરિવાર મૂળ સહારનપુરનો છે

નવી દિલ્હીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં વિજય શંકરના સ્થાને ટીમ ઇન્ડિયામાં પસંદગી થતાં ક્રિકેટર મયંક અગ્રવાલના ઘરે આનંદ છવાયો છે, પરિવારજનો અને ક્રિકેટ ફેન્સ ખુશ છે. ટૂર્નામેન્ટમાં ઇજાના કારણે ઓલરાઉન્ડર વિજય શંકર બહાર થઇ ગયો અને તેની જગ્યાએ વિસ્ફોટક બેટ્સમેન મયંક અગ્રવાલે તાત્કાલિક ધોરણે ઇંગ્લેન્ડ બોલાવાયો છે. જાણો કોણ છે મયંક અગ્રવાલ... ભારતીય ટીમમાં તાત્કાલિક બોલાવાયેલો આ ક્રિકેટર પોલીસ કમિશ્નરની પુત્રીને છે પરણ્યો, જાણો અન્ય વિગત 28 વર્ષીય ક્રિકેટર મયંક અગ્રવાલનો જન્મ 16 ફેબ્રુઆરી, 1991ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો. મયંક અગ્રવાલનો પરિવાર મૂળ સહારનપુરનો છે, જે ધંધાર્થે બેંગ્લૉર શિફ્ટ થઇ ગયો હતો. મયંક અગ્રવાલ કર્ણાટક ક્રિકેટમાં બૉલિંગ અને બેટિંગ બન્નેમાં માહિર છે, જો વર્લ્ડકપમાં મેચ રમવાનો મોકે મળશે તો તેની વનડે ડેબ્યૂ મેચ હશે, આ પહેલા તેને ઓસ્ટ્રેલિયા સામે બૉક્સિંગ ડે મેચ 2018માં ઓસ્ટ્રેલિયા સામેની મેચથી ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. 28 વર્ષીય આ ક્રિકેટરે નવેમ્બર, 2017માં ઘરેલુ મેચ, કર્ણાટકા ટીમ તરફથી મહારાષ્ટ્ર સામે ત્રેવડી સદી ફટકારી હતી. આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સ, રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર તરફથી રમી ચૂક્યો છે, અને હાલ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાં સામેલ છે. ભારતીય ટીમમાં તાત્કાલિક બોલાવાયેલો આ ક્રિકેટર પોલીસ કમિશ્નરની પુત્રીને છે પરણ્યો, જાણો અન્ય વિગત મયંક અગ્રવાલની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેને વર્ષ 2018ના જાન્યુઆરી મહિનામાં આસિતા સૂડ સાથે સગાઇ કર્યા બાદ પરણી ગયો હતો. આસિતા સૂદ હાલમાં બેંગ્લૉર પોલીસ કમિશનર પ્રવિણ સૂડની પુત્રી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 
શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget