શોધખોળ કરો

જાણો ક્યારથી શરૂ થશે હોકીનો મહા કુંભ, આ રહ્યું મુકાબલાનું લિસ્ટ

નવી દિલ્હીઃ નવેમ્બર 2018ના અંતમાં પુરુષ હોકી વિશ્વ કપની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટ 28 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ઓડિશામાં રમાશે. થોડા દિવસો પહેલા ઓડિશા સરકારના સ્પોર્ટ્સ એન્ડ યૂથ સર્વિસેઝ દ્વારા હોકી વિશ્વ કપન મેસ્કોટ ઓલીને પુરીના પ્રસિદ્ધ દરિયા કિનારે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ કપની ટ્રોફી પણ લોન્ચ કરવામાં આવી હતી. ભારત અત્યાર સુધી માત્ર એક વખત 1975માં જ વિશ્વ કપ જીતી શક્યું છે. તાજેતરમાં જ રમાયેલ એશિયન ગેમ્સમાં પુરુષ હોકી ટીમ સારું પ્રદર્શન કરી શકી નહોતી. આ વખતે હોકી વિશ્વ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. જેમને ચાર પુલમાં વહેંચવામાં આવી છે. પુલ Aમાં આર્જેન્ટિના, ન્યૂઝીલેન્ડ, સ્પેન, ફ્રાન્સ છે. પુલ Bમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, આયરલેન્ડ, ચીન અને પુલ Cમાં બેલ્જિયમ, ભારત, કેનેડા, સાઉથ આફ્રિકાનો સમાવેશ કરાયો છે. જ્યારે પુલ Dમાં નેધરલેન્ડ, જર્મની, મલેશિયા, પાકિસ્તાન સામેલ છે. કઈ તારીખે કોનો મુકાબલો
તારીખ પુલ મેચ મેચ નંબર
28 નવેમ્બર C બેલ્જિયમ vs કેનેડા 1
C ભારત vs સાઉથ આફ્રિકા 2
29 નવેમ્બર A આર્જેન્ટિના vs સ્પેન 3
A ન્યૂઝીલેન્ડ vs ફ્રાંસ 4
30 નવેમ્બર B ઓસ્ટ્રેલિયા vs આયરલેન્ડ 5
B ઈંગ્લેન્ડ vs ચીન 6
1 ડિસેમ્બર D નેધરલેન્ડ vs મેલેશિયા 7
D જર્મની vs પાકિસ્તાન 8
2 ડિસેમ્બર C કેનેડા vs સાઉથ આફ્રિકા 9
C ભારત vs બેલ્જિયમ 10
3 ડિસેમ્બર A સ્પેન vs ફ્રાન્સ 11
A ન્યૂઝીલેન્ડ vs આર્જેન્ટિના 12
4 ડિસેમ્બર B ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા 13
B આયરલેન્ડ vs ચીન 14
5 ડિસેમ્બર D જર્મની vs નેધરલેન્ડ 15
D મલેશિયા vs પાકિસ્તાન 16
6 ડિસેમ્બર A સ્પેન vs ન્યૂઝિલેન્ડ 17
A આર્જેન્ટિના vs ફ્રાન્સ 18
7 ડિસેમ્બર B ઓસ્ટ્રેલિયા vs ચીન 19
B આયરલેન્ડ vs ઈંગ્લેન્ડ 20
8 ડિસેમ્બર C બેલ્જિયમ vs સાઉથ આફ્રિકા 21
C કેનેડા vs ભારત 22
9 ડિસેમ્બર D મેલેશિયા vs જર્મની 23
D નેધરલેન્ડ vs પાકિસ્તાન 24
10 ડિસેમ્બર ક્રોસ ઓવર પુલ Aમાં બીજો નંબર vs પુલ Bમાં ત્રીજો નંબર 25
પુલ Bમાં બીજો નંબર vs પુલ Aમાં ત્રીજો નંબર 26
11 ડિસેમ્બર ક્રોસ ઓવર પુલ Cમાં બીજો નંબર vs પુલ Dમાં ત્રીજો નંબર 27
પુલ Dમાં બીજો નંબર vs પુલ Cમાં ત્રીજો નંબર 28
12 ડિસેમ્બર ક્વાર્ટર ફાઇનલ પુલ Aમાં પ્રથમ નંબર vs મેચ 26ના વિજેતા 29
પુલ Bમાં પ્રથમ નંબર vs મેચ 25ના વિજેતા 30
13 ડિસેમ્બર ક્વાર્ટર ફાઇનલ પુલ Cમાં પ્રથમ નંબર vs મેચ 28ના વિજેતા 31
પુલ Dમાં પ્રથમ નંબર vs મેચ 27ના વિજેતા 32
15 ડિસેમ્બર સેમી ફાઇનલ મેચ 29ના વિજેતા vs  મેચ 32ના વિજેતા 33
મેચ 30ના વિજેતા vs મેચ 31ના વિજેતા 34
16 ડિસેમ્બર ત્રીજા/ચોથા સ્થાન માટે મેચ 33ના પરાજિત vs મેચ 34ના પરાજિત 35
ફાઇનલ મેચ 33ના વિજેતા vs મેચ 33ના વિજેતા 36
 
ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

Embed widget