શોધખોળ કરો
જાણો શું છે ‘બોક્સિંગ-ડે ટેસ્ટ’ અને ઓસ્ટ્રેલિયામાં ટીમ ઈન્ડિયાનો કેવો છે દેખાવ
1/5

ભારતે 2010માં ડરબનમાં સાઉથ આફ્રિકાને 87 રનથી હરાવ્યું હતું. આ મેચની બીજી ઈનિંગમાં વીવીએસ લક્ષ્મણે 96 રનની ઈનિંગ રમી હતી. જેના કારણે ભારત બોક્સિંગ ડે ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું નથી. પરંતુ છેલ્લા 8 વર્ષથી ભારત આ કારનામું કરી શક્યું નથી.
2/5

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચ બાદ બંને ટીમો 1-1થી બરોબરી પર છે. ક્રિસમસના એક દિવસ બાદ એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થશે. ક્રિસમસ પછીના દિવસે શરૂ થતી ટેસ્ટને ‘બોક્સિંગ ડે ટેસ્ટ’ તરીકે ઓળખવામાં આવ્યો છે.
Published at : 22 Dec 2018 12:15 PM (IST)
View More





















