શોધખોળ કરો

ભારતના દિગ્ગજ ફુટબોલર ચુન્ની ગોસ્વામીનું 82 વર્ષની વયે નિધન

ચુન્ની ગોસ્વામી 1962 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના કેપ્ટન હતા. ચુન્ની ગોસ્વામીએ ક્રિકેટમાં પણ મહારત હાંસલ કરી હતી અને તેમણ બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી હતી.

નવી દિલ્હી: ભારતના મહાન ફુટબોલર ચુન્ની ગોસ્વામીનું 82 વર્ષની વયે આજે નિધન થયું છે. ચુન્ની ગોસ્વામીનું નિધન હ્રદયરોગના હુમલાથી થયું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર ગોસ્વામીએ કોલકત્તાનાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ચુન્ની ગોસ્વામી 1962 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ટીમના કેપ્ટન હતા. ચુન્ની ગોસ્વામીએ ક્રિકેટમાં પણ મહારત હાંસલ કરી હતી અને તેમણ બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી હતી. ચુન્નીના પરિવારે તેમના નિધન બાદ જણાવ્યું હતું કે, તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલમાં પાંચ વાગ્યાની આસપાસ નિધન થયું. આ ઉપરાંત પરિવારે જાણકારી આપી હતી કે, તેઓને ડાયાબિટીસ, પ્રોસ્ટ્રેટ અને નર્વ સિસ્ટમથી સંબંધિત બીમારીઓ હતી.
ગોસ્વામીએ ભારત માટે ફુટબોલર તરીકે 1956થી 1964 સુધી 50 મેચ રમી હતી. જ્યારે ક્રિકેટર તરીકે 1962 અને 1973ની વચ્ચે 46 ફર્સ્ટ ક્લાસની મેચોમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget