શોધખોળ કરો
Advertisement
અશ્વિને PM મોદીને મતદાન માટે કરી ખાસ માંગ, અમદાવાદનાં કમિશ્નરે બરાબરનો ખખડાવ્યો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને દેશના પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી છે. અશ્વિને કહ્યું કે, દેશના જુદા જુદા ભાગમાં આઈપીએલમાં ભાગ લઈ રહેલ ભારતીય ક્રિકેટરોને આગામી લોકસભા ચૂંટણી દરમિયાન તેના ક્ષેત્રમાં મતદાન દરમિયાન એ જ શહેરમાં મતદાન કરવાની મજૂરી આપવી જોઈએ જ્યાં તેઓ મેચ રમતા હોય છે.
અશ્વિનનાં આ ટ્વિટ બાદ અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ જવાબ આપ્યો છે. નહેરાએ અશ્વિનનાં ટ્વિટ પર જવાબ આપતા લખ્યું કે, “તથ્ય 1: ચૂંટણીઓ ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે, પીએમઓ દ્વારા નહીં. તથ્ય 2: આઇપીએલમાં રમવું અને આપણા દેશનું રક્ષણ કરવું બંને અલગ અલગ બાબત છે. તથ્ય 3: ચૂંટણીઓનું આયોજન કરવું ‘માંકડિંગ’ કરવા જેટલું સહેલુ નથી.”Fact#1: Elections are conducted by ECI not PMO Fact#2: Playing in IPL is not the same as defending our country Fact#3: Managing elections is not as easy as #Mankading Someone who goes by the rule book should know the rules. https://t.co/tvDsrx70aO
— Vijay Nehra (@vnehra) March 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement