શોધખોળ કરો

શ્રીલંકા સામે લોકેશ રાહુલે બનાવ્યો શરમજનક રેકોર્ડ, આ રીતે આઉટ થનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

1/8
કેન્યાનો ડેવિડ ઓબુયા આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં હિટ વિકેટ આઉટ થનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન હતો. આ સિવાય દક્ષિણ આફ્રિકાનો એબી ડિવિલિયર્સ, શ્રીલંકાનો દિનેશ ચાંદીમલ, પાકિસ્તાનનો મિસબાહ ઉલ હક અને મોહમ્મદ હાફિઝ જેવા બેટ્સમેનો પણ હિટ વિકેટ આઉટ થઇ ચૂક્યા છે.

2/8
લોકેશ રાહુલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં હિટ વિકેટ થનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો નવમો બેટ્સમેન બની ગયો છે.

3/8
સતત બે મેચમાં નિષ્ફળ રહેનારા પંતના સ્થાને રમવા ઉતરેલા રાહુલે 17 બોલમાં 18 રનની ઇનિંગ રમી હતી. સારી બેટિંગ કરી રહેલો રાહુલ શરમજનક રીતે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. તેના નામે નામે અણગમતો રેકોર્ડ નોંધાયો હતો.

4/8
લોકેશ રાહુલ શ્રીલંકા સામે ભારતીય ઇનિંગની 10મી ઓવરના પાંચમા બોલ પર હિટ વિકેટ આઉટ થયો તો. જીવન મેંડિસના બોલ પર રાહુલે લેગ સાઇડ પર શોટ રમ્યો હતો. આ દરમિયાન તે ક્રીઝની અંદર આવી ગયો તો અને તેના બંને પગ સ્ટંપ સાથે ટકરાવાના કારણે બેલ્સ પડી ગયા હતા. રાહુલ રન લેવા દોડ્યો હતો પરંતુ અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો.

5/8
કોલંબોઃ શ્રીલંકા સામે સોમવારે રમાયેલી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયામાં રિષભ પંતના સ્થાને કેએલ રાહુલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકેશ રાહુલે આ મોકો તેની એક ભૂલના કારણે ગુમાવી દીધો. રાહુલ પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શક્યો અને તેણે એક એવો રેકોર્ડ બનાવી દીધો જે ભારતીય ટી-20 ક્રિકેટ ઇતિહાસમાં કોઈ પણ બેટ્સમેને બનાવ્યો નહોતો.

6/8
ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં લોકેશ રાહુલ પહેલા કોઈ પણ ભારતીય બેટ્સમેન હિટ વિકેટ આઉટ થયો નહોતો. લોકેશ રાહુલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં હિટ વિકેટ થનારો ભારતનો પ્રથમ અને વિશ્વનો નવમો બેટ્સમેન બની ગયો છે.

7/8
વન ડે ક્રિકેટમાં હિટ વિકેટ આઉટ થવાના પ્રથમ ભારતીયનો રેકોર્ડ પૂર્વ વિકેટકિપર નયન મોંગિયાના નામે છે. તે 1995માં પાકિસ્તાન સામે શારજહામાં વસીમ અક્રમની બોલ પર હિટ વિકેટ થયો હતો.

8/8
ટેસ્ટ મેચમાં હિટ વિકેટ આઉટ થનારા પ્રથમ ભારતીય બેટ્સમેન લાલા અમરનાથ હતા. તેઓ 1949માં વેસ્ટ ઇન્ડિઝ સામે ચેન્નઇમાં હિટ વિકેટ આઉટ થયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

Embed widget