મેચ જોવા આવેલા પ્રેક્ષકોએ પણ રાહુલની સ્પોર્ટ્સમેન સ્પિરિટની પ્રશંસા કરી હતી.
2/4
રાહુલના આ ઈમાનદાર વલણની એમ્પાયર ઈયાન ગૂલ્ડે પણ પ્રશંસા કરી. તેણે રાહુલનો આભાર માન્યો ઉપરાંત તેના માટે તાળી પણ પાડી.
3/4
વાત એમ હતી કે ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરતી હતી ત્યારે હેરિસે જાડેજાની બોલિંગ પર શોટ રમ્યો હતો. રાહુલે છલાંગ લગાવીને કેચ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારતીય ટીમે જશ્ન મનાવવાનો પણ શરૂ કરી દીધો હતો. પરંતું રાહુલે એમ્પાયરને ઈશોર કરીને જણાવ્યું કે, બોલ જમીનને સ્પર્શી ચુક્યો છે અને તેણે કેચ પકડ્યો નથી.
4/4
સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર લોકેશ રાહુલ છેલ્લા થોડા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. સિડનીમાં રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેણે એક એવું કારનામું કર્યું હતું કે ક્રિકેટ વિશ્વમાં તેની બેટિંગના બદલે આ વાતની ચર્ચા થઈ રહી છે.