શોધખોળ કરો
ભારત - સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયા પાસે જીતની હેટ્રિક લગાવવાનો મોકો
1/6

ગત બે વનડેમાં પ્રતિષ્ઠા મુજબનો દેખાવ કરી ન શકનાર રોહિત શર્માની સ્થિતિ ઘાયલ સિંહ જેવી છે અને આગામી મેચમાં જોરદાર ફટકાબાજી માટે તૈયાર છે. પિચ પર સેટ થઈ ગયા બાદ તે શું કરી શકે છે તેની ક્રિકેટ વર્લ્ડ અને સાઉથ આફ્રિકાના બોલરો પણ પરિચિત છે.
2/6

મિડલ ઓર્ડરમાં કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા સારો દેખાવ કરવા આતુર છે. આ બેટ્સમેનોને મોકો મળે તો ગમે તેવી સ્થિતિમાં પણ આફ્રિકાને ભારે પડી શકે છે.
Published at : 07 Feb 2018 09:06 AM (IST)
View More























