શોધખોળ કરો

ભારત - સાઉથ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં આજે ત્રીજી વન-ડે, ટીમ ઈન્ડિયા પાસે જીતની હેટ્રિક લગાવવાનો મોકો

1/6
ગત બે વનડેમાં પ્રતિષ્ઠા મુજબનો દેખાવ કરી ન શકનાર રોહિત શર્માની સ્થિતિ ઘાયલ સિંહ જેવી છે અને આગામી મેચમાં જોરદાર ફટકાબાજી માટે તૈયાર છે. પિચ પર સેટ થઈ ગયા બાદ તે શું કરી શકે છે તેની ક્રિકેટ વર્લ્ડ અને સાઉથ આફ્રિકાના બોલરો પણ પરિચિત છે.

2/6
મિડલ ઓર્ડરમાં કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા સારો દેખાવ કરવા આતુર છે. આ બેટ્સમેનોને મોકો મળે તો ગમે તેવી સ્થિતિમાં પણ આફ્રિકાને ભારે પડી શકે છે.

3/6
કેપટાઉનઃ ઇજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન યજમાન સાઉથ આફ્રિકાની ટીમ આજે ભારતીય સમય મુજબ બપોરે 4.30 કલાકે વન ડે સીરિઝનો ત્રીજો મુકાબલો રમવા મેદાન પર ઉતરશે. ભારતીય ટીમ કેપટાઉન વન-ડે જીતી સીરિઝમાં 3-0ની લીડ લેવા કટિબદ્ધ છે. ટીમ ઇન્ડિયામાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે તેવી શક્યતા છે.

4/6
યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો સામનો કરી શક્યા નથી. આ બંનને પ્રથમ બે મેચમાં 34,2 ઓવરમાં 121 રન આપીને 13 વિકેટ ખેરવી છે. કેપટાઉનની પીચ પર સ્પિનરો મદદ કરતી હોય છે. તેથી આ વખતે પણ બંને સ્પિનરો પાસેથી સારા દેખાવની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

5/6
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શરૂઆતની બંને મેચોમાં દર્શાવ્યું કે તે રમતને અલગ ફોર્મેટમાં ખૂબ ઝડપથી ઢાળી દે છે. પ્રથમ વનડેમાં સદી અને બીજી વનડેમાં અણનમ 48 કરનારા વિરાટે શ્રેણીની બાકીની વન-ડે અને ટી-20 સીરિઝ માટે અલર્ટ જાહેર કરી દીધું છે.

6/6
પ્રથમ ટેસ્ટ બાદ ડ્રોપ કરવામાં આવેલા ધવને રંગીન કપડામાં આવતા જ ચમક બતાવી છે. જ્યારે રહાણેએ પણ પ્રથમ મેચમાં 79 રન બનાવીને ફોર્મમાં હોવાનો સંકેત આપ્યો હતો. આ બંને બેટ્સમેન સેટ થયા બાદ વિરોધી ટીમ પર ભારે પડી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget