શોધખોળ કરો

આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં અફઘાનિસ્તાનની ટીમ રમશે કે નહીં? અફઘાન ક્રિકેટ બોર્ડે આપ્યુ ચોંકવનારુ નિવેદન, જાણો.....

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરતા કન્ફોર્મ કરી દીધુ છે કે તેમના દેશની ક્રિકેટ ટીમ આ વર્ષ રમાનારા આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાનમાં સંકટ ઉભી કરી દીધુ છે. વીસ વર્ષ બાદ ફરી એકવાર તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પોતાના હાથમાં લેવા માટે દેશ પર કબજો જમાવી દીધો છે. તાલિબાનની ક્રૂરતા અને દાદાગીરીની સામે અફઘાન સરકાર અને અફઘાની સેનાએ હથિયાર હેઠા મુકી દીધા છે. હવે આ બધી ઘટનાને લઇને અફઘાનિસ્તાન ક્રિકેટ પર પણ સંકટ આવી ગયુ છે. દરેકના મનમાં સવાલ હતો કે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આગામી આઇસીસી ક્રિકેટ ટી20 વર્લ્ડકપ કઇ રીતે રમી શકશે. જોકે હવે આ વાતનો નીકાલ આવી ગયો છે, કેમ કે અફઘાનિસ્તાન ક્રિકેટના મીડિયા મેનેજરે જાહેર કરી દીધુ છે કે, અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ આઇસીસી ટી20 વર્લ્ડકપ 2021 રમશે. 

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્પષ્ટતા કરતા કન્ફોર્મ કરી દીધુ છે કે તેમના દેશની ક્રિકેટ ટીમ આ વર્ષ રમાનારા આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લેશે. એએનઆઇ સાથે વાત કરતા બોર્ડના મીડિયા મેનેજર હિકમત હસને કહ્યું કે ટીમનુ ટી20 વર્લ્ડકપમાં સામેલ થવાને લઇને કોઇપણ શંકા નથી. 

Taliban History:તાલિબાનનો ઉદભવ કઇ રહીતે થયો? અફઘાનિસ્તા પર તેના કબ્જાથી ભયભિત કેમ છે દુનિયાના દેશો

Taliban History:સમગ્ર દુનિયા મૌન બનીને જોતી રહી ગઇ અને તાલિબાને અફઘાનિસ્તા પર કબ્જો કરી લીઘો. ભારત જ્યારે આઝાદીનો  ઉત્સવ મનાવી રહ્યું હતું તે સમયે તાલિબાનના ફાઇટર્સ કાબૂલને ઘેરી રહ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, જ્યાં તાલિબાનો કબ્જો થાય છે ત્યાં શરિયા કાનૂન અને કોડા મારવાની સજા, જાહેરમાં હત્યા, મહિલાની આઝાદી પર પ્રતિંબંધ, જેવા અનેક અમાનવીય કાયદા લાગૂ થાય છે. તાલિબાનની આ તાસીરથી ભયભીત લોકો હાલ પાડોશી દેશમાં શરણ લેવા મજબુર બન્યાં છે. સૌથી પહેલા એ સમજી લઇએ કે તાલિબાન કોણ છે અને તેનો ઉદેશ શું છે?

તાલિબાન કોણ છે અને તેનો ઉદેશ શું છે?
અફઘાનિસ્તાનમાં રશિયા સૈનિકની વાપસી બાદ ઉત્તરી પાકિસ્તાનમાં તાલિબાનનો ઉદય થયો. પશ્તો ભાષામાં તાલિબાનનો અર્થ થાય છે વિદ્યાર્થી,  ખાસ કરીને એવા વિદ્યાર્થી જે કટ્ટર ઇસ્લામી ધાર્મિક શિક્ષાથી પ્રેરિત છે.

તાલિબાનનો ઉદેશ શું છે?
કહેવાય છે કે, કટ્ટર સુન્ની ઇસ્લામી વિદ્રાનોએ ધાર્મિક સંસ્થાના સહયોગથી પાકિસ્તાનમાં તેની પાયો નાખ્યો હતો. તાલિબાનને  ઉભું કરવા પાછળ સઉદી અરબથી આવતી આર્થિક મદદને જવાબદાર ગણાય છે. તાલિબાનનો મકસદ ઇસ્લામી દેશોમાં વિદેશી શાસનને ખતમ કરીને શરિયા કાયદો કે ઇસ્લામી શાસનને સ્થાપિત કરવાનો છે. શરૂઆતમાં સામંતના અત્યાચાર અને અધિકારીઓના કરપ્શનથી ત્રસ્ત લોકોને તાલિબાનમાં મસીહા નજર આવ્યા અને કેટલાક વિસ્તારમાં લોકોએ તેનું સ્વાગત  પણ કર્યું હતું પરંતુ ત્યારબાદ તેની કટ્ટરતાના અમાવિય કાયદાના કારણે તેની લોકપ્રિયતા ખતમ થઇ ગઇ અને હવે તે એટલો શક્તિશાળી બની ગયો કે, અફધાનિસ્તાને કબ્જે કરી લીધું છે અને દુનિયાના દેશો ચૂપચાપ આ તમાસો જોઇ રહ્યાં છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget