શોધખોળ કરો
Advertisement
મોહમ્મદ શમીના નામે નોંધાયો આ એકદમ શરમજનક રેકોર્ડ, આંકડા જોઇને તમે પણ ચોંકી જશો
બેટિંગમાં ફેઇલ જનારો મોહમ્મદ શમીએ બૉલિંગમાં પોતાની ધાર વધુ તેજ બનાવી છે. હાલમાં તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે
નવી દિલ્હીઃ ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાં એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જેના આંકડા જોઇને કોઇપણ ભારતીયને ગુસ્સો આવી જશે. આ રેકોર્ડ બૉલિંગમાં નહીં પણ બેટિંગમાં નોંધાયો છે.
મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગમાં એકપણ રન નથી બનાવ્યો, એટલે કે ખાતુ પણ નથી ખોલાવી શક્યો. ઓસ્ટ્રેલિયા સામેની એડિલેડ ટેસ્ટ બાદથી વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટ સુધીની ઇનિંગમાં મોહમ્મદ શમી 0 રન પર જ આઉટ થયો છે.
મોહમ્મદ શમીની છેલ્લી 6 ટેસ્ટ ઇનિંગના આંકડા....
વેસ્ટ ઇન્ડિઝ, જમેકા ટેસ્ટ- 0 (2)
વેસ્ટ ઇન્ડિઝ, એન્ટીગા ટેસ્ટ- 0 (1)
ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન ટેસ્ટ- 0*( 3)
ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0* (0)
ઓસ્ટ્રેલિયા, પર્થ ટેસ્ટ- 0 (1)
ઓસ્ટ્રેલિયા એડિલેટ ટેસ્ટ- 0 (1)
ઉલ્લેખનીય છે કે બેટિંગમાં ફેઇલ જનારો મોહમ્મદ શમીએ બૉલિંગમાં પોતાની ધાર વધુ તેજ બનાવી છે. હાલમાં તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો ત્રીજો ખેલાડી બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement