શોધખોળ કરો
મંકીગેટ પ્રકરણને લઈ સાયમંડ્સે કર્યો ખુલાસો, કહ્યું- માફી માંગીને રડવા લાગ્યો હતો હરભજન સિંહ
1/5

સાયમંડ્સ પર આ પ્રકારની ટિપ્પણી ન કરી હોવાનો ઈન્કાર કરનારા હરભજન સિંહ પર આઈસીસીએ ત્રણ મેચનો પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ભારે વિરોધ થતાં પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો.
2/5

સાયમંડ્ કહ્યું કે, એક રાતે અમે ખૂબ ધનિક વ્યક્તિના ઘરે ડિનર માટે ગયા હતા અને સમગ્ર ટીમ ત્યાં હાજર હતી. હરભજને મને કહ્યું કે, મિત્ર એક મિનિટ માટે તું મારી સાથે બગીચામાં આવીને વાત કરી શકે છે. જે બાદ તેણે કહ્યું, મેં સિડનીમાં તારી સાથે જે કંઈ કર્યું તેના માટે માફી માંગુ છું. આ ઘટનાથી તને, તારા પરિવારને અને મિત્રોને ઘણી ઠેસ પહોંચી હશે અને મેં જે કહ્યું તેના માટે માફી માંગુ છું. મારે આમ નહોતું બોલવું જોઈતું.
Published at : 16 Dec 2018 06:57 PM (IST)
View More





















