શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ બાદ આફ્રિકાનો મોર્ને મોર્કેલે ક્રિકેટમાંથી લેશે નિવૃત્તિ

1/5
2/5
 ઉલ્લેખનીય છે કે 75 લાખ રૂપિયા બેઝ પ્રાઈઝ સાથે IPLની હરાજીમાં મૂકાયેલા મોર્ને મોર્કલને કોઈ ખરીદદાર મળ્યો નહોતો. મોર્કલ ભારત સામેની સીરીઝમાં પણ પ્રભાવક પ્રદર્શન કરી શક્યો નહોતો.

3/5
 મોર્કલ કહ્યું, આ ખરેખર ખુબ મુશ્કેલ નિર્ણય હતો પરંતુ મને લાગે છે કે, આ એક નવી શરૂઆત કરવાનો આ યોગ્ય સમય છે. વર્તમાન ઈન્ટરનેશનલ શેડ્યૂલમાં હું તણાવમાં હતો.

4/5
 મોર્ને મોર્કલે 12 વર્ષ બાદ ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. મોર્કલે 2006માં ડેબ્યૂ કર્યું હતું. મોર્કલે 83 ટેસ્ટમાં 294 વિકેટો ઝડપી છે. 117 વન-ડેમાં 188 અને 44 ટેસ્ટમાં 47 વિકેટો ઝડપી છે. મોર્કલ આફ્રિકા તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનારો 5મો બોલર છે. મોર્કલના નામે 529 ઈન્ટરનેશનલ વિકેટ્સ છે.

5/5
નવી દિલ્લી: સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર મોર્ને મોર્કલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. 33 વર્ષીય મોર્કલે ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટની સીરીઝ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1 માર્ચથી 3 એપ્રિલ સુધી ટેસ્ટ સીરીઝ રમાનાર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પિતા સાયકલ મેકેનિક, પુત્રીએ જીત્યો ગોલ્ડ; ABP પર જણાવી સંઘર્ષની કહાની

Ajinkya Rahane: નિવૃત્તિ પછી હવે આ T20 લીગમાં રમશે અજિંક્ય રહાણે, ટીમે કરી જાહેરાત

Cricket: હવે આસાન નથી ટીમ ઈન્ડિયામાં પસંદગી... BCCIએ ફિટનેસ ટેસ્ટમાં કરી કડકાઇ, જાણો નવો નિયમ

Suryakumar: સૂર્યકુમાર યાદવની આગામી મેચનું એલાન, નવા અવતારમાં મચાવશે ધૂમ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Rickshaw fare: રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો

Embed widget