શોધખોળ કરો

વિરેંદ્ર સહેવાગનો ખુલાસો, પર્થ ટેસ્ટમાં પસંદગીકારો કોહલીને કરવા માંગતા હતા બહાર, ધોનીએ કર્યો હતો બચાવ

નવી દિલ્લી:  ટીમ ઈંડિયાના કેપ્ટન કૂલ મહેંદ્ર સિંહ ધોની વિશે કહેવામાં આવે છે કે તેમણે ખાસ પ્લાનિંગ કરી સિનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરાવ્યા. પરંતુ તે વાતને એક આરોપ માનવામાં આવી રહ્યો છે. હાલમાં જ ઈંડિયાના સુપરસ્ટાર બેસ્ટમેન વિરેંદ્ર સહેવાગે એક ખુલાસો કર્યો છે જેનાથી જાણી શકાય  છે કે માહી યુવા ખેલાડીઓના પક્ષમાં સિલેક્ટરોના સામે પણ ઉભો રહી શકે છે. સહેવાગના અનુસાર વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન ધોનીએ એક વખત વિરાટને ટીમમાંથી બહાર થતાં બચાવ્યો હતો. મીડિયા રિપોર્ટસ મુજબ, મોહાલી ટેસ્ટમાં કોમેન્ટ્રી દરમિયાન સહેવાગે જણાવ્યં કે 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પર્થમાં રમાયેલી સિરિઝની ત્રીજી ટેસ્ટમાં સિલેક્ટર વિરાટ કોહલીની જગ્યા પર ભારતના એક પ્રતિભાશાળી બેસ્ટમેન રોહિત શર્માને રમાડવા માંગતા હતા. સહેવાગના અનુસાર તે સમયે હુ ટીમનો વાઈસ કેપ્ટન હતો, ધોની અને મે સાથે મળીને વિરાટને પર્થ ટેસ્ટમાં ટીમમાં સામેલ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget