શોધખોળ કરો

સચીનને પછાડી મહેન્દ્ર સિંહ ધોની સૌથી વધુ સિક્સર લગાવનાર ભારતીય, વનડેમાં કર્યા 9000 રન પૂરા

નવી દિલ્લી:  ટીમ ઈંડિયાના સફળ કેપ્ટન એમ એસ ધોનીએ વનડે ક્રિકેટમાં પોતાના 9000 રન પૂરા કર્યા છે. ભારત માટે વનડે માં 9000 થી વધુ રન બનાવવા વાળા બેટ્સમેનમાં કેપ્ટન ધોની હવે પાંચમાં નંબર પર છે. ન્યૂઝીલેંડ વિરૂધ્ધ મોહાલી વનડેમાં ધોનીને વનડે કરિયરમાં 9000 રન પૂરા કર્યા. મોહાલી વનડે પહેલા ધોનીના ખાતામાં 280 વનડે મેચમાં 8978 રન હતા. ધોનીએ 51.30ની એવરેજથી વનડેમાં 9 સદી અને 61 અડધી સદી ફટકારી છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ પાકિસ્તાન સામે વિશાખાપટ્ટનમમાં વનડે મેચ દરમિયાન તેણે ઓળખ ઉભી કરી હતી. આ મેચમાં ધોનીએ 123 બોલમાં 15 ફોર અને 4 સિક્સર ફટકારી 148 રન બનાવ્યા હતા. ધોની પહેલા ભારત માટે ચાર બલ્લેબાજ વનડેમાં આ કરતબ કરી ચૂક્યા છે. સૌ પ્રથમ સચિન તેંડુલકરના 463 મેચમાં 18426 રન છે. બીજા નંબર પર ગાંગુલીના 308 મેચમાં 11221 રન છે. ત્રીજા ક્રમે રાહુલ દ્રવિડના340 મેચમાં 10768 રન છે,જ્યારે ચોથા ક્રમે અઝહરૂદિનના 334 મેચમાં 9378 રન છે. અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પાકિસ્તાનના બેટ્સમેન શાહિદ આફ્રીદીના નામે છે. આફ્રીદીએ 398 વનડેમાં 351 સિક્સર ફટકારી છે. બીજા નંબર પર શ્રીલંકાના સનથ જયસૂર્યા, ત્રીજા નંબર પર ક્રિસ ગેલ, ચોથા નંબર પર બ્રૈંડન મૈક્કલમ છે. અંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની આ લિસ્ટમાં ધોની પાંચમાં ક્રમે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget