શોધખોળ કરો
ધોનીએ કર્યો ખુલાસો, કહ્યું- મે આ કારણથી છોડી હતી વનડે અને T-20ની કેપ્ટનશીપ
1/7

ઉપરાંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન વિશે પુછવામાં આવ્યુ ત્યારે ધોનીએ કહ્યું કે, પ્રેક્ટિસ મેચોમાં કમીના કારણે ભારતીય બેટ્સમેનોને અપમાનજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું.
2/7

ટીમ ઇન્ડિયાના 37 વર્ષના અનુભવી વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે, 'નવા કેપ્ટન (વિરાટ કોહલી)ને પુરતો સમય આપ્યા વિના એક મજબૂત ટીમની પસંદગી સંભવ નથી. મારુ માનવું છે કે યોગ્ય સમયે જ કેપ્ટનશીપ છોડી દીધી.'
Published at : 13 Sep 2018 04:17 PM (IST)
View More





















