શોધખોળ કરો

યુવા ખેલાડી શાહબાઝ નદીમે ખોલ્યું રાજ, માહી ભાઈએ ડ્રેસિંગ રૂમમાં આપી હતી આ સલાહ

નદીમને ટીમ ઈન્ડિયામાં સીરીઝની અંતિમ ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ મેચના એક દિવસ પહેલા અચાનક ટીમમાં સામેલ કર્યો હતો. આ મેચમાં નદીમે પોતાની બોલિંગથી તમામને પ્રભાવિત કર્યાં હતા.

રાંચી: શાહબાઝ નદીમે આખરે 15 વર્ષના લાંબા સમય બાદ પોતાના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ મેચમાં નદીમે પોતાની બોલિંગથી તમામને પ્રભાવિત કર્યાં હતા. મેચ દરમિયાન નદીમે ચાર વિકેટ પોતાના નામે કરી હતી. નદીમને ટીમ ઈન્ડિયામાં સીરીઝની અંતિમ ટેસ્ટમાં કુલદીપ યાદવની જગ્યાએ મેચના એક દિવસ પહેલા અચાનક ટીમમાં સામેલ કર્યો હતો. છેલ્લા ત્રણ ચાર વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલા નદીમને આશા હતી કે તે એક દિવસે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેશે પરંતુ આ રીતે અચાનક આ તક મળશે તેની આશા નહોતી. નદીમની બોલિંગની પ્રસંશા કરતા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે, જે તું કરી રહ્યો છે તે બેસ્ટ છે અને જે કરીશ તે બેસ્ટ કરીશ. મેચ બાદ નદીમ ધોની સાથે વાત કરતો જોવા મળ્યો હતો. નદીમે કહ્યું કે, તે પોતે ધોની સાથે વાત કરવા અને પોતાની બોલિંગ અંગે પૂછવા માટે ગયો હતો. શાહબાઝ નદીમે કહ્યું કે, માહી ભાઈ સાથે વાત કરતા મેં પૂછ્યું હતું કે તેમને મારી બોલિંગ જોઈને કેવું લાગ્યું. ત્યારે ધોનીએ કહ્યું કે, સારું કર્યું, જે કરવાનું હતું તે કર્યું. તેમણે કહ્યું કે, તું ફર્સ્ટ ક્લાસ રમી ચૂક્યો છે એટલે અનુભવ છે. તને કાંઈક અલગ કરવાની જરૂર નથી. જે તું કરી રહ્યો છે તે બેસ્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget