શોધખોળ કરો
Advertisement
MI vs DC: મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 214 રનનો લક્ષ્યાંક, રિષભ પંતના આક્રમક 78 રન
મુંબઈ: દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીત માટે 214 રનનો લક્ષ્યાંક આપ્યો છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રીષભ પંતે આક્રમક બેટિંગ કરતા 7 ફોર અને 7 સિક્સર ફટકારી 27 બોલમાં અણનમ 78 રન બનાવ્યા હતા. ઇનગ્રામ 32 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 47 રન બનાવ્યા હતા. ઇનગ્રામ અને ધવન વચ્ચે 83 રનની ભાગીદારી નોંધાઈ હતી.
પંતે આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. મુંબઈ તરફથી મેક્લાનઘાને 3 વિકેટ ઝડપી હતી.IPL 12 MI vs DC: @RishabPant777 (78) की तूफानी बल्लेबाजी से दिल्ली कैपिटल्स ने मुंबई इंडियंस को दिया 214 रनों का लक्ष्य.https://t.co/HrgjLgQhxH pic.twitter.com/owdo52sSv7
— Wah Cricket (@Wahcricketlive) March 24, 2019
#IPL2019 #MIvsDC: An 18-ball FIFTY for Rishabh Pant - the fastest against Mumbai Indians by any player. Can he push Delhi Capitals over 200? LIVE: DC: 176/8 after 18https://t.co/LcixYFdvbu pic.twitter.com/jpypoBJrY0
— Wah Cricket (@Wahcricketlive) March 24, 2019
આ પહેલા દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીએ 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિષભ પંત, કોલિન ઇનગ્રામ, પૌલ, અક્ષર પટેલ, તેવાટિયા, કાગિસો રબાડા, ટ્રેન્ટ બાઉલ્ટ, ઇશાંત શર્મા.
મુંબઈ ઇન્ડિયન્સ - રોહિત શર્મા (કેપ્ટન), ડી કોક, સૂર્યકુમાર યાદવ, ક્રુણાલ પંડ્યા, યુવરાજ સિંહ, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, બેન કટિંગ, મેક્લાનઘાન, રશીખ સલામ, જસપ્રીત બુમરાહ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion