શોધખોળ કરો
Advertisement
ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા પર IPLમાં કેટલા લાખનો થયો પૈસાનો વરસાદ, જાણો વિગત
ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાએ સૌથી ઝડપી અડધી સદી ફટકારવા માટે એવોર્ડ મળ્યો હતો. હાર્દિક પંડ્યાને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. હાર્દિકે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી.
ચેન્નાઇ સુપર કિંગ્સને IPL-12ની ફાઈનલમાં માત આપનાર મુંબઈ ઇન્ડિયન્સે ચોથી વખત ચેમ્પિયન બની હતી. મુંબઇ ઈન્ડિયન્સે આઈપીએલનો ચોથો ખિતાબ જીત આઇપીએલમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ પહેલા મુંબઈ 2013, 2015 અને 2017માં ચેમ્પિયન બની ચૂકી છે.
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ સીઝન 12ની ખૂબ જ રોમાંચક ફાઇનલ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સને એક રનથી હરાવી દીધું. મુંબઈએ ચોથી વાર આઈપીએલ ટ્રોફી જીતી અને તેને 20 કરોડનું ઈનામ મળ્યું હતું.
ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યાએ સૌથી ઝડપી અડધી સદી ફટકારવા માટે એવોર્ડ મળ્યો હતો. હાર્દિક પંડ્યાને 10 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. હાર્દિકે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી. હાર્દિકે કોલકત્તા સામે 17 બોલમાં અડધી સદી ફટકારી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion