શોધખોળ કરો
'વિરાટ કોહલી છે દુનિયાનો સૌથી ઘમંડી ખેલાડી', -નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન
1/5

થોડા દિવસો પહેલા એક પ્રમોશનલ ઈવેન્ટમાં એક ફેને કહ્યું હતું કે, તે ભારતીય ખેલાડીઓ કરતાં વધારે ઇંગ્લિશ અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને પસંદ કરે છે. જે બાદ કોહલીએ તે ફેનને ભારત છોડવા કહ્યું હતું. જેને લઈ તે ટ્રોલ થયો હતો.
2/5

શાહની કોમેન્ટ બાદ લોકો સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. અનેક લોકો નસીરુદ્દીન શાહની આ કમેન્ટની ભડક્યા છે. કેટલાક લોકોએ કોહલીનો બચાવ કરતાં કહ્યું કે ઓસ્ટ્રેલિયાને હરાવવા આ પ્રકારનો સ્વભાવ જરૂરી છે. ઘણા લોકોએ શાહની ફેસબુક વોલ પર અભદ્ર શબ્દો પણ લખ્યા છે.
Published at : 18 Dec 2018 03:24 PM (IST)
Tags :
Naseeruddin ShahView More





















