શોધખોળ કરો
INDvNZ: આજે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ
1/3

મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાશે. હિન્દી કૉમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી પ્રસારિત થશે. મેચનું ઓનલાઇન લાઇવ સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી નીહાળી શકાશે.
2/3

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે પ્રથમ વનડે મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 7.30 કલાકે શરૂ થશે. મેચ ન્યૂઝિલેન્ડના નેપિયરના મેક્સલિન પાર્ક મેદાનમાં રમાશે.
Published at : 23 Jan 2019 03:03 AM (IST)
View More





















