શોધખોળ કરો

આવતી કાલથી ભારત ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી રમશે, જાણો કઈ ચેનલ પર કેટલા વાગ્યે થશે લાઈવ ટેલિકાસ્ટ?

1/5
 મેચનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. તમામ મેચો 7 વાગે રમાશે. પ્રથમ મેચ 6 માર્ચઃ ભારત Vs શ્રીલંકા, બીજી મેચ 8 માર્ચઃ બાંગ્લાદેશ vs ભારત, ત્રીજી મેચ 10 માર્ચઃ શ્રીલંકા vs બાંગ્લાદેશ, ચોથી મેચ 12 માર્ચઃ શ્રીલંકા vs ભારત, પાંચમી મેચ 14 માર્ચઃ બાંગ્લાદેશ vs ભારત, છઠ્ઠી મેચ 16 માર્ચઃ શ્રીલંકા vs ભારત, અને ફાઈનલ મેચ 18 માર્ચે રમાશે.

2/5
 જે ક્રિકેટ ચાહકોને નિડાહાસ ટ્રોફી 2018 લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન જોવા માગે છે, તે ડીસ્પોર્ટની સત્તાવાર વેબસાઈટ પર તથા Jio TV live app પર જોઈ શકશે.

3/5
 ટીમ ઇન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, સુરેશ રૈના, મનીષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકિપર) દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત

4/5
 ડીડી સ્પોર્ટ, ડીસ્પોર્ટ અને રીસ્તે સિનેપ્લેક્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. ડીસ્પોર્ટ ચેનલ રિસ્તે સિનેપ્લેક્સ અને સિનેપ્લેક્સ એચડી પર હિંદી કોમેન્ટ્રી સાથે લાઈવ પ્રસારણ કરશે.

5/5
નવી દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામેની ટી 20 સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં ટી 20 ત્રિકોણીય શ્રેણી રમશે. 6 માર્ચથી ત્રિકોણીય શ્રેણી શરૂ થઈ રહી છે, જેમાં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ ભાગ લેશે. આ સીરીઝની કુલ સાત મેચ રમાશે. સીરીઝમાં પહેલી મેચ ભારત અને યજમાન શ્રીલંકાની વચ્ચે રમાશે, ટૂર્નામેન્ટની ફાઇનલ 18 માર્ચે રવિવારના દિવસે રમાશે. ત્યારે આ મેચનું લાઈવ પ્રસારણ કેટલીક ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

Embed widget