શોધખોળ કરો
આ સ્ટાર ક્રિકેટર વગર જ વર્લડકપમાં ઉતરશે ટીમ ઇન્ડિયા!
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/24080553/2-not-picking-for-deodhar-trophy-could-be-a-sign-of-yuvraj-singhs-exclusion-in-world-cup-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![આમ થવા પાછળ એક્સપર્ટનું માનવું છે કે મંગળવારથી દેવધર ટ્રોફી શરૂ થઈ રહી છે જેમાં કુલ મળીને 45 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ક્યાંય પણ યુવરાજનું નામ નથી. જ્યારે સુરેશ રૈના, આર. અશ્વિન સહિત ગૌતમ ગંભીરનું નામ સામેલ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/24080557/3-not-picking-for-deodhar-trophy-could-be-a-sign-of-yuvraj-singhs-exclusion-in-world-cup-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આમ થવા પાછળ એક્સપર્ટનું માનવું છે કે મંગળવારથી દેવધર ટ્રોફી શરૂ થઈ રહી છે જેમાં કુલ મળીને 45 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ક્યાંય પણ યુવરાજનું નામ નથી. જ્યારે સુરેશ રૈના, આર. અશ્વિન સહિત ગૌતમ ગંભીરનું નામ સામેલ છે.
2/3
![નવી દિલ્હીઃ વિતેલા 15 વર્ષમાં ભારતીય ટીમે એક ટી20 અને એક 50 ઓવરનો વર્લ્ડકપ જીત્યો છે અને આ બન્ને વર્લ્ડકપમાં ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહને શાનદાર પરફોર્મન્સ કર્યું છે. જોકે આગામી વર્લ્ડ કપ માટે આઈસીસીની સંભવિત 30 સભ્યોની યાદી આપશે પરંતુ તેમાં યુવરાજનું નામ આવુવં અશક્ય લાગી રહ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/24080553/2-not-picking-for-deodhar-trophy-could-be-a-sign-of-yuvraj-singhs-exclusion-in-world-cup-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ વિતેલા 15 વર્ષમાં ભારતીય ટીમે એક ટી20 અને એક 50 ઓવરનો વર્લ્ડકપ જીત્યો છે અને આ બન્ને વર્લ્ડકપમાં ડાબોડી બેટ્સમેન યુવરાજ સિંહને શાનદાર પરફોર્મન્સ કર્યું છે. જોકે આગામી વર્લ્ડ કપ માટે આઈસીસીની સંભવિત 30 સભ્યોની યાદી આપશે પરંતુ તેમાં યુવરાજનું નામ આવુવં અશક્ય લાગી રહ્યું છે.
3/3
![યુવરાજને કોઈપણ ટીમમાં સ્થાન મળ્યું નથી. જેથી એવા સંકેત મળી રહ્યા છે કે યુવરાજ સિંહ માટે વર્લ્ડકપમાં રમવાનો રસ્તો બંધ થઈ ગયો છે. દેવધર ટ્રોફીમાં અનેક નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે પરંતુ યુવરાજને તક મળી નથી. જેથી સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયા 2019નો વર્લ્ડકપ યુવી વગર જ રમશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/24080548/1-not-picking-for-deodhar-trophy-could-be-a-sign-of-yuvraj-singhs-exclusion-in-world-cup-2019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યુવરાજને કોઈપણ ટીમમાં સ્થાન મળ્યું નથી. જેથી એવા સંકેત મળી રહ્યા છે કે યુવરાજ સિંહ માટે વર્લ્ડકપમાં રમવાનો રસ્તો બંધ થઈ ગયો છે. દેવધર ટ્રોફીમાં અનેક નવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે પરંતુ યુવરાજને તક મળી નથી. જેથી સ્પષ્ટ છે કે ટીમ ઇન્ડિયા 2019નો વર્લ્ડકપ યુવી વગર જ રમશે.
Published at : 24 Oct 2018 08:06 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)