શોધખોળ કરો

NZ vs IND: પ્રથમ ટેસ્ટમાં 6 ફૂટ 8 ઇંચ લાંબા બોલરે મચાવ્યો તરખાટ, ટીમ ઇન્ડિયાનો ફિયાસ્કો

પ્રથમ દિવસે ભારતની પાંચ વિકેટ પડી હતી જેમાંથી ત્રણ વિકેટ જેમીસને ઝડપી હતી.

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે બે મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે રમત પૂરી થતાં ભારતે પાંચ વિકેટ ગુમાવીને 122 રન બનાવ્યા. કેપ્ટન કોહલી પ્રથમ ઇનિંગમાં માત્ર 2 રન બનાવીને ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કનરાર કીવીના ફાસ્ટ બોલર કાઇલ જેમીસનનો ભોગ બન્યા. વરસાદના કારણે 55 ઓવરની રમત જ શક્ય બની હતી. ભારતનો ધબડકો થવા માટેનું કારણ હતું ન્યૂઝીલેન્ડનો 6 ફૂટ 8 ઇંચનો ફાસ્ટ બોલર કાઇલ જેમીસન જેણે આ મેચથી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂં કર્યું છે. પ્રથમ દિવસે ભારતની પાંચ વિકેટ પડી હતી જેમાંથી ત્રણ વિકેટ જેમીસને ઝડપી હતી. તેણે વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા અને હનુમા વિહારીને આઉટ કર્યા હતા. NZ vs IND: પ્રથમ ટેસ્ટમાં 6 ફૂટ 8 ઇંચ લાંબા બોલરે મચાવ્યો તરખાટ, ટીમ ઇન્ડિયાનો ફિયાસ્કો જેમીસન આ મેચમાં 12મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે ઓવરના ત્રીજા જ બોલે પૂજારાને 11 રને આઉટ કર્યો હતો. બીજી ઓવરમાં વિરાટ કોહલી (2) ને આઉટ કરી સનસનાટી મચાવી હતી. બીજા સ્પેલમાં તેણે હનુમા વિહારીને 7 રને આઉટ કર્યો હતો. આ પહેલા જેમીસને ભારત સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું જેમાં તેણને 2 મેચમાં 3 વિકેટ ઝડપી હતી. મેચના પ્રથમ દિવસે ભારતનો ધબડકો થયા બાદ મયંક અગ્રવાલે 34 રન અને અજિંક્ય રહાણેએ અણનમ 38 રન ફટકારી કાંઈક અંશે પ્રતિકાર કર્યો હતો. રિષભ પંત 10 રને રમતમાં છે. જેમીસને 3 વિકેટ, જ્યારે સાઉથી અને બોલ્ટે 1-1 વિકેટ ઝડપી હતી. ઇનિંગ બાદ જેમીસને કહ્યું કે, મને વિશ્વાસ નથી થઈ હ્યો. છેલ્લા કેટલાક સપ્તાહ સપના જેવા રહ્યા છે. હું મારા અને  ટીમ માટે ખૂબ જ ખુશ છું. તેણે કહ્યું, ‘કોહલી સારો બેટ્સમેન છે અને ભારત માટે મહત્ત્વપૂર્ણ પણ. તેની વિકેટ લેવી એ મોટી ઉપલબ્ધી હતી. શરૂઆતમાં જ બે વિકેટ લેવી ખાસ હતી.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget