શોધખોળ કરો

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં વહેશે લોહીની નદીઓ, હમાસના આતંકીઓ આપી ધમકી

Paris Olympics 2024:પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 26 જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ તેના પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 26 જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ તેના પર આતંકી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકને લઈને હમાસના આતંકવાદીઓએ ધમકી આપી હતી. આતંકીઓએ ધમકી આપી હતી કે પેરિસમાં લોહીની નદીઓ વહેશે. જેના કારણે પેરિસ ઓલિમ્પિક એડમિનિસ્ટ્રેશન પણ એક્ટિવ થઇ ગયું છે. જોકે ઈન્ટેલિજન્સ ટીમ હમાસના આતંકીઓની ધમકીને ગંભીરતાથી લઇને કામ કરી રહી છે. હમાસના આતંકીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધમકીભર્યો વીડિયો પણ શેર કર્યો છે.

મંગળવારે વીડિયો રીલિઝ કર્યો

હમાસ આતંકવાદીનો આ વીડિયો મંગળવારે જાહેર કરવામાં આવ્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024 26 જૂલાઈથી શરૂ થવા જઈ રહી છે. આ ટુનામેન્ટ 11મી ઓગસ્ટ સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ ઓલિમ્પિકમાં ઈઝરાયલ પણ ભાગ લેશે. હમાસના એક આતંકવાદીના વીડિયોમાં એક માસ્ક પહેરેલો વ્યક્તિ ફ્રાંસ અને રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ધમકી આપે છે કે પેલેસ્ટાઈન સાથેની અરાજકતા વચ્ચે 'ઝિયોનિસ શાસન'નો પક્ષ લેવા માટે તેઓ પરિણામ ભોગવવા તૈયાર રહે.

પેરિસમાં લોહીની નદીઓ વહેતી કરવાની ધમકી

વીડિયોમાં આતંકવાદીએ ઘેરા રંગના કપડા પહેર્યા છે અને તેની છાતી પર પેલેસ્ટાઈનનો ધ્વજ લપેટ્યો છે. પેરિસમાં મોટા હુમલા તરફ ઈશારો કરીને આતંકવાદી કહે છે કે 'લોહીની નદીઓ વહેશે'. વિડિયોનો અંત એ વ્યક્તિના સાથે થાય છે જેના હાથમાં કપાયેલું નકલી માથું હોય છે. કેટલાક લોકોએ અંદાજ લગાવ્યો હતો કે આ વીડિયો હમાસ સાથે જોડાયેલો હોઇ શકે છે.  જો કે વીડિયોને હમાસ સાથે જોડતા કોઈ સ્પષ્ટ પુરાવા નથી.                  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના આ  8 જિલ્લામાં  વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Paris Paralympics 2024: લેન્ડમાઈન બ્લાસ્ટમાં બચી ગયેલા હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ

Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો

Haryana Congress Candidate List: હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat | SVNIT કોલેજ ફરી એકવાર આવી વિવાદમાં, વિદ્યાર્થીને માર્યો ઢોર માર Watch VideoGujarat Heavy Rain Alert | રાજ્યમાં બે દિવસ વરસશે ભારે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ | Abp AsmitaHun To Bolish  | હું તો બોલીશ | નહીં સુધરે પાકિસ્તાનHun To Bolish  | હું તો બોલીશ | આ ચોમાસામાં લીલો દુકાળ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના આ  8 જિલ્લામાં  વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: રાજ્યના આ 8 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Paris Paralympics 2024: લેન્ડમાઈન બ્લાસ્ટમાં બચી ગયેલા હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
Paris Paralympics 2024: લેન્ડમાઈન બ્લાસ્ટમાં બચી ગયેલા હોકાટો સેમાએ શોટ-પુટમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો
Rajkot: મુંબઈના PI વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતા વચેટિયાને ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો
Haryana Congress Candidate List: હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોટાગને ક્યાંથી મળી ટિકિટ
Ganesh Chaturthi 2024 Live: ગણેશ ચતુર્થીના અવસરે સ્થાપનનું આ છે સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત, આ વિધિથી કરો પૂજન

Hexaware Tech IPO: આવી રહ્યો છે ભારતનો સૌથી મોટો IT IPO, તુટી જશે TCSનો રેકોર્ડ

Ganesh chaturthi 2024: ગણેશ ચતુર્થી પર સ્થાપના માટેના આ છે ત્રણ શુભ મુહૂર્ત, જાણો સ્થાપન વિધિ

Champions Trophy: ટીમ ઈન્ડિયા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે કે નહીં? અમિત શાહે આપ્યો જવાબ

Embed widget