શોધખોળ કરો

India Schedule, Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકમાં કાલે મેડલની આશા સાથે ઉતરશે આ ખેલાડી,  જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. પીવી સિંધુ ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.

India Schedule, Tokyo Olympic 2020 Matches List: ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા  14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે. 

પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચી

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.

બોક્સર લવલીના બોરગોહેને સેમી-ફાઈનલમાં

મહિલા બોક્સર લવલીના બોરગોહેને 69 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે. 

ઘોડેસવારી

5:00 AM: ઈવેન્ટ ડ્રેસેજ ટીમ અને વ્યક્તિગત દિવસ 2 - સત્ર 3 (ફૌઆદ મિર્જા)

વ્યાયામ

6:00 AM: મહિલા ડિસ્કલ થ્રો યોગ્યતા- ગ્રપ એ  ( સીમા પુનિયા )

તીરંદાજી

7:18 AM: પુરુષ વ્યક્તિગત  1/8  એલિમિનેશન  ( અતનુ દાસ વિ જાપાનના તાકાહારુ ફુરકાવા)
વ્યાયામ

7:25 AM: મહિલા ડિસ્કસ થ્રો યોગ્યતા   - ગ્રુપ બી ( કમલપ્રીત કૌર )

બોક્સિંગ

7:30 AM : મેન્સ ફ્લાઈ  (48-52 કિગ્રા) - રાઉન્ડ ઓફ 16 ( અમિત પંઘાલ વિ યુબરજેન હર્ની માર્ટિનેઝ રિવાસ ઓફ કોલંબિયા)

શૂટિંગ

8:30 AM : 50 મીટર રાઈફલ  3  સ્થિતિ મહિલા યોગ્યતા  ( તેજસ્વિની સાવંત, અંજુમ મૌદગિલ )

નૌકાયાન

8:35 AM: મેન્સ સ્કિફ - 49er - રેસ 10 ( ગણપતિ કેલપાંડા- વરુણ ઠક્કર)
ત્યારબાદ રેસ  11,રેસ 12

હોકી

8:45 AM : મહિલા પૂલ એ  ( ભારત વિ દક્ષિણ આફ્રીકા)

શૂટિંગ

12:30 PM: 50 મીટર રાઈફલ  3  પોઝિશન મહિલા ફાઈનલ ( યોગ્યતાના આધારે )

બોક્સિંગ

3:36  PM:  મહિલા મિડિલ  (69-75 કિગ્રા)  ક્વાર્ટરફાઈનલ 4  ( પૂજા રાની વિ ચીનની કિયાન લી)

વ્યાયામ

3:40 PM : પુરુષોની લંબી કૂદ યોગ્યતા  -  ગ્રૂપ બી  ( શ્રીશંકર)

બેડમિન્ટન

5:00 PM આશરે :  મહિલા સિંગલ્સ સેમીફાઈનલ  ( પીવી સિંધુ વિ ચીની તાઈપે તાઈ ત્ઝુ-યિંગ )

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ

Embed widget