","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60fabe8d9de59161e62d9292","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T18:35:17+05:30","dateModified":"2021-07-23T18:35:17+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"आज से टोक्यो में ओलंपिक की शुरुआत हो गई है। हम सभी भारतवासियों के प्यार और उम्मीदों के साथ हमारे सभी खिलाड़ी अपना सर्वश्रेष्ठ प्रदर्शन कर देश को ज़्यादा से ज़्यादा मेडल दिलाएंगे। टीम इंडिया को बहुत-बहुत शुभकामनाएं। #Cheer4India #WeAreTeamIndia pic.twitter.com/CxoVk657oC— Arvind Kejriwal (@ArvindKejriwal) July 23, 2021","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી ટીમ ઈન્ડિયાને શુભેચ્છાઓ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60fabe544d9ebf4c1125e222","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T18:34:20+05:30","dateModified":"2021-07-23T18:34:20+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યુ, આજથી ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઈ ગઈ છે. આપણે બધા ભારતીયોના પ્રેમ અને આશા સાથે આપણા તમામ ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશને વધારેમાં વધારે મેડલ અપાવશે. ટીમ ઈન્ડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"બ્રિટનના ઓલિમ્પિક દળનો પ્રવેશ. ઓલિમ્પિક ચેમ્પિયન હન્ના મિલ્સ અને મોહમ્મદ સબિહીએ કર્યું નેતૃત્વ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60fabd91f6371911ab7a40a3","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T18:31:05+05:30","dateModified":"2021-07-23T18:31:05+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"🇬🇧👋 @TeamGB have arrived at #Tokyo2020! Olympic champions Hannah Mills and Mohamed Sbihi carry the flag.#OpeningCeremony #StrongerTogether #GBR @hannahmills1988 | @moesbihi pic.twitter.com/S59RAUuR0P— Olympics (@Olympics) July 23, 2021","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"ઓલિમ્પિક સેરેમનીમા પ્રથમ વખત 'eSwatini'દેશના દળે કર્યો પ્રવેશ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60fabd4a87ecf56786072222","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T18:29:54+05:30","dateModified":"2021-07-23T18:29:54+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":" \r\nઓલિમ્પિક સેરેમનીમા પ્રથમ વખત eSwatiniદેશના એથલીટે ઓલિમ્પિક સેરેમનીમાં ભાગ લીધો છે. આ કોઈ નવો દેશ નથી. દક્ષિણ આફ્રીકામાં સ્થિત સ્વાઝીલેન્ડ દેશનું નવું નામ છે. આ નવું નામ 2018માં સ્વીકાર કરવામાં આવ્યું હતું.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"મૈરીકોમ અને મનપ્રીત સિંહએ ઉદ્ધાટન સમારોહમાં આગેવાની કરી","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60fab1bd597af2631b08f6d2","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:40:37+05:30","dateModified":"2021-07-23T17:40:37+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"#WATCH | The Indian contingent led by flagbearers boxer MC Mary Kom & men's hockey team captain Manpreet Singh enters the Olympic Stadium in Tokyo(Video source: Doordarshan Sports) pic.twitter.com/G0hiGR7rBW— ANI (@ANI) July 23, 2021","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"ભારતીય દળે કર્યો સ્ટેડિયમમાં પ્રવેશ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60fab0d0f90d8f45a0109852","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:39:26+05:30","dateModified":"2021-07-23T17:39:26+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"સ્ટેડિયમમાં ભારતીય દળે પ્રવેશ કર્યો છે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મૈરીકોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહએ ઉદ્ધાટન સમારોહમાં ભારતીય દળની આગેવાની કરી.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"ઝંડો લઈને સૌથી પહેલા બહાર આવ્યું ગ્રીસ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60faaf9e288c6e1e536a4003","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:31:34+05:30","dateModified":"2021-07-23T17:31:34+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":" \r\nઝંડો લહેરાવનારા એથલીટ હવે બાહર આવવા લાગ્યા છે. ગ્રીક દળ પહેલા નંબર પર બહાર આવ્યું છે.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"ઝંડો લઈને સૌથી પહેલા બહાર આવ્યું ગ્રીસ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60faaf92288c6e1e536a4002","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:31:22+05:30","dateModified":"2021-07-23T17:31:22+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"It is time for the #Tokyo2020 Parade of Athletes 👋As is custom, Greece🇬🇷 are the first nation to enter the Olympic Stadium at the #OpeningCeremony #UnitedByEmotion | #StrongerTogether | #Olympics pic.twitter.com/U09CCsCwtY&mdash #Tokyo2020 (@Tokyo2020) July 23, 2021","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"મનપ્રીત સિંહ અને મૈરી કૉમ હશે ભારતીય ધ્વજવાહક","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60faac86d216a4162d123852","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:18:22+05:30","dateModified":"2021-07-23T17:18:22+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":" \r\nટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં મનપ્રીત સિંહ અને મૈરી કૉમ ભારતીય ધ્વજવાહક હશે.","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"માર્ચપાસ્ટમાં 21માં નંબર પર ઉતરશે ભારતીય દળ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60faac1d6223047fac5b94d2","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:16:37+05:30","dateModified":"2021-07-23T17:16:37+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":"ટોક્યો ઓલિમ્પિક 2021ની ઓપનિંગ સેરેમનીમાં માર્ચપાસ્ટમાં 21માં નંબર પર ઉતરશે ભારતીય દળ. 22 એથલીટ અને 6 અધિકારીઓ થસે સામેલ. ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}},{"@type":"BlogPosting","headline":"ટોક્યો ઓલિમ્પિક 2021ની ઓપનિંગ સેરેમની શરુ","url":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603#60faabd70deeef18526c1db2","mainEntityOfPage":"https://gujarati.abplive.com/sports/olympics/tokyo-olympics-2020-live-streaming-opening-ceremony-and-first-day-of-the-games-live-updates-734603","datePublished":"2021-07-23T17:15:27+05:30","dateModified":"2021-07-23T17:15:27+05:30","author":{"@type":"Person","name":"એબીપી અસ્મિતા વેબ ટીમ"},"image":{"@type":"ImageObject","url":"https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/23/a9d11fd37b561bf8b8b90520ace969d5_original.jpg","width":"720","height":"540"},"articleBody":" \r\nટોક્યો ઓલિમ્પિક 2021ની ઓપનિંગ સેરેમની શરુ થઈ ગઈ છે. આ સેરેમનીમાં કોરોના વાયરસના કારણે ભારતના 22 એથલીટ સામેલ થયા છે. તેમની સાથે 6 અધિકારીઓ પણ સેરેમનીમાં સામેલ થયા છે. ","publisher":{"@context":"http://schema.org","@type":"Organization","name":"ABP Asmita","url":"https://gujarati.abplive.com","logo":{"@type":"ImageObject","url":"https://cdn.abplive.com/logo/asmita_600x60_bg.png","width":600,"height":60}}}]}
શોધખોળ કરો

Tokyo Olympics 2020 Live: ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરુ, મૈરીકૉમ અને મનપ્રીતે કર્યું ભારતીય દળનું નેતૃત્વ

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરુ થઈ ગઈ છે, ભારતના 22 એથલીટ અને 6 અધિકારી થશે સામેલ.

LIVE

Key Events
Tokyo Olympics 2020 Live: ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની શરુ, મૈરીકૉમ અને મનપ્રીતે કર્યું ભારતીય દળનું નેતૃત્વ

Background

જાપાનની રાજધાની ટોક્યોમાં ઓલિમ્પિકની શરુઆત થઇ રહી છે. રમતોની શરુઆત તો થઇ ચૂકી છે અને હવે ઓપનિંગ સેરેમની સાથે દબદબાભેર શુભારંભ થશે. કોવિડ-19 મહામારીના કારણે ગયા વર્ષે ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. આમ તો કોરોનાના કેસ ટોક્યોમાં ફરી એક વખત વધ્યા છે, પરંતુ આ વખતે આયોજકોએ સ્થગિત નહી કરવાનો નિર્ણય લીધો છે.

મહામારીના કારણે ઓલિમ્પિક રમતોમાં ઘણા મોટા બદલાવ જોવા મળશે. ખેલાડીઓને કોરોના વાયરસના ખતરાથી બચાવવા માટે કડક બાયો બબલ બનાવાયા છે. એટલું જ નહી ટોક્યો ઓલિમ્પિક મેદાન પર દર્શકો વગર રમાશે. 

ભારતની સાત રમતના 22 ખેલાડી અને 6 અધિકારી આ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભમાં ભાગ લેશે. ભારતે મોટાભાગના ખેલાડીઓને આ સમારંભથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે.

18:52 PM (IST)  •  23 Jul 2021

PM મોદીએ તાળીઓ પાડી ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધાર્યો

18:48 PM (IST)  •  23 Jul 2021

ઓપનિંગ સેરેમનીમાં ચીનનુ દળ

18:48 PM (IST)  •  23 Jul 2021

ઓપનિંગ સેરેમનીમાં ચીનનુ દળ

ઓપનિંગ સેરેમનીમાં ચીનનું દળ. માત્ર છ મહીના બાદ દુનિયા ફરી એક સાથે આવશી બીઝિંગ-2022 શીતકાલીન ઓલિમ્પિક રમતો માટે

18:46 PM (IST)  •  23 Jul 2021

કેનેડા દળે કર્યો સ્ટેડિયમમાં પ્રવેશ

18:35 PM (IST)  •  23 Jul 2021

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget