શોધખોળ કરો

India Medal Tally, Paralympic 2020: ભારત માટે આજનો દિવસ રહ્યો નિરાશાજનક, બેડમિન્ટનમાં મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતીય જોડીની હાર

India Medal Tally Standings, Tokyo Paralympic 2020:ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારત માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. ભારતે આજે એક પણ મેડલ જીત્યો નહોતો.

 ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારત માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. ભારતે આજે એક પણ મેડલ જીત્યો નહોતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં 10 મેડલ જીત્યા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ, પાંચ સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ આવ્યા છે. આ પેરાલિમ્પિકના ઇતિહાસનું ભારતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

ભારત માટે ટોક્યો પેરાલિમ્પિકમાં આજનો દિવસ ખરાબ રહ્યો હતો. બેડમિન્ટનમાં મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઇવેન્ટમાં ભારતના પલક કોહલી અને પ્રમોદ ભગતની જોડી પોતાની પ્રથમ મેચમાં કોર્ટ પર ઉતરી હતી. આ જોડીને SL3 SU5 ગ્રુપ-બીની મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફ્રાન્સના લુકાસ માજુર અને ફાઉસ્ટીન નોએલની જોડીએ ભારતીય જોડીને 21-9, 15-21, 21-19 થી હાર આપી હતી. પૈરા સ્વિમર સુયશ જાધવ પુરુષોની 100 મીટર બ્રેસ્ટસ્ટ્રોક એસબી7 ફાઇનલમાં નિયમોના ઉલ્લંઘન કારણે ડિસક્વોલિફાય થયો હતો.

પૈરા સ્વિમર જાધવને નિયમ 11.4.1નું પાલન નહી કરવા બદલ ડિસક્વોલિફાય કરાયો હતો. નિયમ અનુસાર સ્પર્ધાની શરૂઆત પર પ્રથમ બ્રેસ્ટસ્ટ્રોક કિક અગાઉ અને પ્રત્યેક લેપ પર પાછા ફરતા સમયે ફક્ત એક બટરફ્લાય કિકની મંજૂરી હોય છે પરંતુ જાધવે એક કરતા વધુ ફ્લાય કિક મારી હતી. જાધવ હવે આગામી શુક્રવારે 50 મીટર બટરફ્લાય એસ7 સ્પર્ધામાં ભાગ લેશે.મેન્સ ક્લબ થ્રો એફ51 ઇવેન્ટમાં પણ ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું.

ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત બે ગોલ્ડ, પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સાથે 34મા નંબર પર છે.  મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 68 ગોલ્ડ, 43 સિલ્વર અને 36 બ્રોન્ઝ મેડલ સાથે 147 મેડલ જીત્યા છે. બીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી છે તેણે 32 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 37 બ્રોન્ઝ મેડલ સાથે 89 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે. જેણે 30 ગોલ્ડ મેડલ,24 સિલ્વર મેડલ અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  

શાહરૂખ ખાને કહ્યું, અક્ષય કુમારની સાથે ક્યારેય નહીં કરૂ કામ, દર્શાવ્યું આ કારણ

BAN vs NZ: બાંગ્લાદેશ સામે પ્રથમ ટી-20માં ન્યૂઝીલેન્ડ નતમસ્તક, સૌથી ઓછો સ્કોર બનાવી ઓલઆઉટ

T20 World Cup: T-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની કઈ તારીખે થશે જાહેરાત ? જાણો કોને કોને મળી શકે છે તક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget