શોધખોળ કરો

India Medal Tally, Paralympic 2020: બે ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ, ટોક્યો પેરાલિમ્પિકમાં છવાયા ભારતીય ખેલાડીઓ

India Medal Tally Standings, Tokyo Paralympic 2020:ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા

ટોક્યો પેરાલિમ્પિકમાં ((Tokyo Paralympics)) ભારતે આજનો દિવસ ખૂબ સારો રહ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે આજે બે ગોલ્ડ મેડલ સાથે પાંચ મેડલ જીત્યા હતા.  આ સાથે ભારતે અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં કુલ સાત મેડલ જીત્યા છે જેમાં બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

દિવસની શરૂઆતમાં ભારત તરફથી અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિકમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. છે. 19 વર્ષની શૂટરએ મહિલાઓની 10 મીટર એર રાઇફલના વર્ગ SH1માં પ્રથમ સ્થાન મેળવ્યું. તેણીએ 249.6નો સ્કોર કર્યો અને ટોપ કર્યું. પેરાલિમ્પિકના ઇતિહાસમાં શૂટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. બાદમાં પેરા એથ્લીટ દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર અને સુંદર સિંહે બરછી ફેંક F45 કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક ગેમ્સમાં દેવેન્દ્ર ઝાઝરિરીયાનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા તે બે વખત ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.

તે સિવાય ડિસ્ક્સ થ્રોની F56 સ્પર્ધામાં યોગેશ કઠુનિયાએ સિલ્વર મેડલ જીત્યો હતો.  દિવસના અંતિમ સમયમાં  ભારતીય ભાલા ફેંક એથ્લિટ સુમિત અન્તિલે (sumit antil javelin thrower)  શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. તેમણે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. પ્રથમવાર પેરાલિમ્પિક રમતોમાં સુમિતે જેવલિન થ્રોના F-64 ઇવેન્ટમાં પોતાના બીજા પ્રયાસમાં 68.08 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, ભારત માટે આજે એક નિરાશાજનક ઘટના બની હતી. ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics)માં ભારતને ઝટકો લાગ્યો હતો. ડિસ્ક્સ થ્રોમાં વિરોધ બાદ વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટોક્યો પેરાલિમ્પિક 2020માં મેડલ ટેલીમાં ભારત ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સાથે 26મા નંબર પર છે. મેડલની યાદીમાં ચીન પ્રથમ નંબર પર છે. ચીને અત્યાર સુધીમાં ટોક્યો પેરાલિમ્પિકમાં 54 ગોલ્ડ, 35 સિલ્વર અને 30 બ્રોન્ઝ મેડલ સાથે 119 મેડલ જીત્યા છે. બીજા નંબર પર ગ્રેટ બ્રિટન છે તેણે 26 ગોલ્ડ મેડલ, 20 સિલ્વર મેડલ અને 22 બ્રોન્ઝ મેડલ સાથે 68 મેડલ જીત્યા હતા. તે સિવાય યાદીમાં ત્રીજા નંબર પર રશિયન પેરાલિમ્પિક કમિટી રહી હતી. જેણે 19 ગોલ્ડ મેડલ,11 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  

સૌરાષ્ટ્ર ભાજપના કયા દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાશે ? FB પોસ્ટ કરીને ખુદ આપી જાણકારી

Ahmedabad Rains: અમદાવાદમા લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

ન્યૂઝીલેન્ડમાં કોરોના રસીથી પ્રથમ મોત, ફાઈઝરની રસી લેનાર મહિલાનું થયું મૃત્યુ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
Gold Price Today: સોનાની કિંમતમાં ફરી એક વખત ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ  
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
જિયોના યૂર્ઝસ માટે ધમાકેદાર પ્લાન, 200 દિવસની વેલિડિટી મળશે, જાણી બીજા ફાયદા
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?
Embed widget