શોધખોળ કરો

આ સ્ટાર ક્રિકેટરે લગ્ન પછી પણ અન્ય છ યુવતીઓ સાથે સેક્સ સંબંધ હોવાની કરી કબૂલાત, જાણો વિગત

રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાક છેલ્લા થોડા સમયથી સતત સમાચારોમાં છે. વર્લ્ડકપ 2019 દરમિયાન તેણે કહ્યું હતું કે તે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનાવવા તબદીલ કરી શકે છે. પરંતુ હવે તે અંગત જિંદગી સાથે સંકળાયેલા એક ખુલાસાને લઈ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે અનેક મહિલાઓ સાથે લગ્નેત્તર સંબંધ હોવાની કબૂલાત કરી છે. રઝાકે એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચોંકાવનારી કબૂલાત કરતા કહ્યું કે, ઓછામાં ઓછ 5-6 લગ્નત્તેર સંબંધ રહ્યા છે. એક અફેયર તો આશરે દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું. રઝાકનું નામ બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયા સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંનેની એક તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી. રઝાકના લગ્ન આયેશા નામની મહિલા સાથે થયા છે અને બે બાળકો પણ છે. આ સ્ટાર ક્રિકેટરે લગ્ન પછી પણ અન્ય છ યુવતીઓ સાથે સેક્સ સંબંધ હોવાની કરી કબૂલાત, જાણો વિગત રઝાકે 46 ટેસ્ટ મેચ, 265 વન ડે અને 32 T20 મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય કરિયરમાં રઝાકે 8000થી વધારે રન અને 389 વિકેટ લીધી છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં મળીને પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે 18 વર્ષ સુધી તેનું યોગદાન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર યૂઝર્સ રઝાક અને હાર્દિક પંડ્યા વચ્ચે તુલના પણ કરી રહ્યા છે. પંડ્યાએ પણ એક ટીવી શો દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તે બાદ બીસીસીઆઈ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સ્ટાર ક્રિકેટરે લગ્ન પછી પણ અન્ય છ યુવતીઓ સાથે સેક્સ સંબંધ હોવાની કરી કબૂલાત, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Embed widget