શોધખોળ કરો

આ પાકિસ્તાની ક્રિકેટરે રોહિત અને વિરાટની પ્રસંશા કરી છતાં ભારતીયોએ કર્યો ટ્રૉલ, જાણો કેમ

પાકિસ્તાનના ક્રિકેટર ઉમર અકમલે રોહિત-કોહલીને ગણાવ્યા દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેન, છતાં ભારતીયોએ ટ્રૉલ કર્યો

નવી દિલ્હીઃ ભારતે માન્ચેસ્ટરમાં વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનને 89 રને માત આપી આ સાથે જ પાકિસ્તાની ટીમને લોકો ટ્રૉલ કરવા લાગ્યા હતા. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે ભારતીય ક્રિકેટની પ્રસંશા કરી તો ભારતીય ફેન્સે જ તેને ટ્રૉલનો શિકાર બનાવ્યો, આની પાછળ કારણ સરપ્રદ છે. પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે ભારતીય ટીમની પ્રસંશા કરી, સાથે સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલીને વિશ્વસ્તરના બેટ્સમેનો ગણાવ્યાં છતાં ભારતીય ફેન્સે અકમલને સોશિયલ મીડિયામાં આડેહાથે લીધો હતો. આ પાકિસ્તાની ક્રિકેટરે રોહિત અને વિરાટની પ્રસંશા કરી છતાં ભારતીયોએ કર્યો ટ્રૉલ, જાણો કેમ ભારતની જીત બાદ પાકિસ્તાની ક્રિકેટર ઉમર અકમલે એક ટ્વીટ કર્યુ જેમાં લખ્યું, “રોહિત શર્મા અને વિરાટ કોહલીના સાથે ભારત સ્પષ્ટ રીતે બેસ્ટ ટીમ હતી અને તેમને એ સાબિત કરી દીધુ કે વર્લ્ડક્લાસ બેટ્સમેન કેમ છે. તેમને બેસ્ટ પ્રદર્શન કર્યુ. પણ મોહમ્મદ આમિરે પાકિસ્તાન માટે સારી બૉલિંગ કરી હતી.” ખરેખરમાં અકમલે આ ટ્વીટમાં જે પાકિસ્તાની ખેલાડીઓને ટેગ કર્યા હતાં તે તમામ હેન્ડલ ખોટા હતા. જેના કારણે ભારતીય ફેન્સે અકમલને ટ્રૉલ કરવાનો શરૂ કરી દીધો હતો.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
Embed widget