Commonwealth સ્ટાર ગર્લએ કપડાં પહેર્યા વિના કરાવ્યુ ફોટોશૂટ, હવે વેચી રહી છે પોતાની આ ન્યૂડ તસવીરો......
ઉલ્લેખનીય છે કે, એલિસા ન્યૂમેન પહેલીવાર આવા ન્યૂડ ફોટોશૂટથી ચર્ચામાં નથી, તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી અન્ય તસવીરોમાં પણ તે ન્યૂડ દેખાઇ રહી છે,
![Commonwealth સ્ટાર ગર્લએ કપડાં પહેર્યા વિના કરાવ્યુ ફોટોશૂટ, હવે વેચી રહી છે પોતાની આ ન્યૂડ તસવીરો...... Pics viral: commonwealth star gold medalist alysha newman posed naked photoshoot Commonwealth સ્ટાર ગર્લએ કપડાં પહેર્યા વિના કરાવ્યુ ફોટોશૂટ, હવે વેચી રહી છે પોતાની આ ન્યૂડ તસવીરો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/05/7f0bf96399a88d37ae47b4725d9311e61659695599_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Commonwealth Star Alysha newman: બર્મિંઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ મેડલ જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે. પરંતુ આ બધાની વચ્ચે કેનેડાની હૉટ ગર્લ એથ્લેટ્સ સ્ટાર પોતાના ફોટોશૂટના કારણે ચર્ચામા આવી ગઇ છે. કૉમનવેલ્થ ગેમ્સમાં કેનેડાની 28 વર્ષની સ્ટાર એલિસા ન્યૂમેને એક ન્યૂડ ફોટોશૂટ કરાવીને તહેલકો મચાવી દીધો છે. એલિસા ન્યૂમેને પોતાના શરીર પર કેટલીક ખાસ જગ્યાઓ પર બૉડી પેન્ટ લગાવ્યુ છે અને વિના કપડાંએ ફોટોશૂટ કરાવ્યુ છે.
ન્યૂડ ફોટોશૂટના કારણે એલિસા ન્યૂમેન ચર્ચામાં -
વાયરલ થયેલી આ તસવીરોમાં કેનેડિયન સ્ટાર દેખાઇ રહી છે, આ તસવીરોમાં કેનેડાની પૉલ વૉલ્ટર ખેલાડીએ ચીતાની જેમ પૉઝ આપ્યા છે, અને પોતાના શરીર પર તે જ રંગનુ બૉડી પેન્ટ કરાવ્યુ છે. એલિસા ન્યૂમેન પોતાની આ પૉસ્ટની સાથે લખ્યુ છે કે પોતાની અંદરની તાકાતને વધારવાની વાત કહી છે. તેને કેપ્શનમાં લખ્યુ છે, જ્યારે તમે તમારા અંદરની તાકાતને વધારો છો તો સપના હકીકત બની જાય છે.
ઉલ્લેખનીય છે કે, એલિસા ન્યૂમેન પહેલીવાર આવા ન્યૂડ ફોટોશૂટથી ચર્ચામાં નથી, તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી અન્ય તસવીરોમાં પણ તે ન્યૂડ દેખાઇ રહી છે, અન્ય એક તસવીરમાં એલિસા ન્યૂમેન ખભા પર ઓક્ટોપસ બેસેલો દેખાઇ રહ્યો છે, જેનાથી તેના નિપલ ઢંકાયેલા દેખાઇ રહ્યા છે.
ખાસ વાત છે કે, આ કેનેડિયન ખેલાડી એલિસા ન્યૂમેન પોતાની રમત કેરિયરની સાથે સાથે પોતાનુ એક ONLYFANS એકાઉન્ટ પણ ચલાવે છે. તે આ એડલ્ટ કન્ટેન્ટ પ્લેટફોર્મ પર બહુજ લોકપ્રિય થઇ અને 12 મહિનાની અંદર 21 હજારથી વધુ ફોલોઅર્સ હાંસલ કરી લીધા. જોકે, તેના પેજ સુધી પહોંચવુ તમારા માટે ખુબ ખર્ચ કરાવી શકે છે. હવે એલિસા ન્યૂમેન પોતાની આ ન્યૂડ તસવીરોને આના પર વેચી રહી છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--
આ પણ વાંચો........
RBI Repo Rate: RBI એ સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો, જાણો હવે લોનનો હપ્તો કેટલો વધી જશે
WhatsApp: વૉટ્સએપથી હવે બુક કરી શકશો Uber કેબ, જાણો બુકિંગ કરવાની રીત............
Latest Photoshoot: Ranveer Singh બાદ હવે આ એક્ટ્રેસે કરાવ્યું ફોટોશૂટ, FIR દાખલ કરવાની માંગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)