શોધખોળ કરો

પ્રૉ કબડ્ડી: આજે તામિલ થલાઇવાજ અને યૂ મુમ્બા વચ્ચે જામશે જોરદાર ટક્કર, જાણો બન્નેની ટીમો વિશે............

બન્ને ટીમોએ પોતાની મેચમાં હારનો સામનો કર્યો છે. 

Pro Kabaddi League, આજે પ્રૉ કબડ્ડી લીગની 8મી સિઝનમાં જોરદાર ટક્કર જોવા મળશે. સાંજે 7.30 વાગે તામિલ થલાઇવાજ અને યૂ મુમ્બા વચ્ચે બેંગ્લુરુના શેરાટૉન ગ્રાન્ડ વ્હાઇટફિલ્ડ મેદાનમાં રમાશે. યૂ મુમ્બાની વાત કરીએ તો ટીમ એક જીત અને એક હાર સાથે પાંચમા નંબર પર છે, જ્યારે તામિલ થલાઇવાજ એક ટાઇ અને એક હાર બાદ 11માં નંબર પર છે. બન્ને ટીમોએ પોતાની મેચમાં હારનો સામનો કર્યો છે. 

બન્નેની સંભવિત ટીમો-- 

તામિલ થલાઇવાજ ટીમ - (Tamil Thalaivas)

રેડર્સ- 
પરપંજાન (K Prapanjan)
મંજીત (Manjeet)
અતુલ એમએસ (Athul MS)
ભવાની રાજપૂત (Bhavani Rajput)

ઓલરાઉન્ડર્સ- 
અનવર સાહિબ (Anwar Saheed Baba)
સૌરવ તાનાજી (Sourabh Tanaji Patil)
સાગર કૃષ્ણા (Sagar B Krishna)
સંથાપનસેલ્વમ (Santhapanaselvam)

ડિફેન્ડર્સ- 
સાગર (Sagar)
હિમાન્શુ (Himanshu)
અભિષેક (M. Abishek)
મોહમ્મદ તુહિન (Mohammad Tuhin Tarafder)
સુરજિત સિંહ (Surjeet Singh)
સાહિલ (Sahil)

યૂ મુમ્બા ટીમ - (U Mumba)

રેડર્સ-
અભિષેક સિંહ (Abhishek Singh)
નવનીત (Navneet)
અજિત કુમાર (Ajith V Kumar)
રાહુલ રાણા (Rahul Rana)
જશનદીપ સિંહ (Jashandeep Singh)

ઓલરાઉન્ડર્સ- 
અજિંક્યે કાપરે (Ajinkya Rohidas Kapre)
મોહસિન (Mohsen Maghsoudlou Jafari)
પંકજ (Pankaj)
આશીષ કુમાર (Ashish Kumar Sangwan)
શિવમ (Shivam)

ડિફેન્ડર્સ- 
ફઝલ (Fazel Atrachali)
હરેન્દ્ર કુમાર (Harendra Kumar)
રિન્કૂ (Rinku)
અજીત (Ajeet)
સુનીલ સિદ્ધગવાલી (Sunil Siddhgavali)

પ્રૉ કબડ્ડી: આજે તામિલ થલાઇવાજ અને યૂ મુમ્બા વચ્ચે જામશે જોરદાર ટક્કર, જાણો બન્નેની ટીમો વિશે............

------

આ પણ વાંચો........ 

હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે

Booster Dose: કોરોના વેક્સીનના બૂસ્ટર ડોઝને લઈને આવ્યા આ મોટા સમાચાર, જાણો બીજા ડોઝ પછી કેટલો ગેપ હશે

Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા

SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે

Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget