શોધખોળ કરો

Singapore Open 2022: પીવી સિન્ધુ સિંગાપુર ઓપનની ફાઇનલમાં, સેમિ ફાઇનલમાં જાપાનની કાવાકામીને હરાવી

સિંગાપુરમાં ચાલી રહેલી સિંગાપુર ઓપન 2022માં ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુનો ડંકો વાગ્યો છે. પીવી સિન્ધુ સેમિફાઇનલમાં જાપાનની કાવાકામીને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. 

Singapore Open 2022: સિંગાપુરમાં ચાલી રહેલી સિંગાપુર ઓપન 2022માં ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિન્ધુનો ડંકો વાગ્યો છે. પીવી સિન્ધુ સેમિફાઇનલમાં જાપાનની કાવાકામીને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઇ છે. 

પીવી સિન્ધુએ બેડમિન્ટન સ્પોર્ટ્સમાં સિંગાપુર ઓપનમાં શાનદાર જીત હાંસલ કરી છે, તેને જાપાનની સાઇના કાવાકામીને 21-15, 21-7થી સજ્જડ પરાજય આપ્યો છે. આની સાથે જ પીવી સિન્ધુએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં એન્ટ્રી મારી લીધી છે.

સિંગાપુર ઓપનમાં પીવી સિન્ધુના શાનદાર પ્રદર્શન - 
PV Sindhu: બે વારની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિન્ધુએ આ પહેલા ચીનની હાન યૂઇને એક કલાકથી વધુ સમય સુધી ચાલેલી મેચમાં હરાવીને સિંગાપુર ઓપન સુપર 500 ટૂર્નામેન્ટની સેમિફાઇલમાં પ્રવેશ કરી લીધો હતો, પીવી સિન્ધુએ મેચમાં કમાલની સર્વિસ સેટ ફટકાર્યા હતા. ખાસ વાત છે કે પીવી સિન્ધુ થાઇલેન્ડ ઓપન બાદ પહેલીવાર સેમિ ફાઇનલમાં પહોંચી છે. હવે જોવાનુ એ છે કે બર્મિઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં કોઇ મેડલ જીતી શકે છે કે કેમ.

આ પણ વાંચો...... 

દરરોજ 50 રૂપિયાની બચત કરી 35 લાખ રૂપિયા મેળવો, જાણો, પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમ

Vastu Shastra: આત્મવિશ્વાસનો અભાવ છે, તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, મળશે સફળતા

Gmail નો ઉપયોગ કરતો છો તો થઇ જાવ સાવધાન ! બ્લોક થઇ શકે છે તમારુ એકાઉન્ટ

India Corona Cases Today: દેશમાં કોરોનાની ચોથી લહેરના ભણકારા, સતત ત્રીજા દિવસે નોંધાયા 20 હજારથી વધુ કેસ

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયો વરસાદ

GPSC Recruitment: જીપીએસસીમાં નીકળી બંપર ભરતી, જાણો કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો

Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ

ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
Today's Horoscope: તુલા રાશિના લોકોને વેપારમાં થશે બે ગણો વધારો, જાણો અન્ય રાશિઓ માટે કેવો રહેશે શનિવારનો દિવસ
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત

નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે

Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Embed widget