શોધખોળ કરો
Advertisement
CSK vs RR: ચેન્નઈ સુપર કિંગ્સને જીત માટે 152 રનનો પડકાર
આઈપીએલ-12માં આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો છે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈપીએલ-12માં આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો છે. રાજસ્થાન રોયલ્સે ચેન્નઈને જીત માટે 152 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈ 6 મેચમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે રાજસ્થાન 5 મેચમાં 2 પોઈન્ટ સાથે 7મા ક્રમે છે.#RRvCSK: चेन्नई सुपर किंग्स की शानदार गेंदबाज़ी, राजस्थान को 151 रनों पर रोका. बेन स्टोक्स (28), गोपाल 7 गेंदों पर 19 नाबाद, जडेजा 20/2 (#RR-20 ओवर में 151/7)https://t.co/cYqIoqijTm #IPL #IPL12 #IPL2019 #RavindraJadeja pic.twitter.com/H6QqTWn0re
— Wah Cricket (@Wahcricketlive) April 11, 2019
રાજસ્થાન માટે પ્લે ઓફમાં જવાની આશા મજબૂત રાખવા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વની બની રહેશે. જો તે આ મેચ હારશે તો ઘર આંગણે સિઝનમાં આ તેનો ત્રીજો પરાજય હશે. આ પહેલા જયપુરમાં રમાયેલી 3 મેચમાંથી 2માં ટીમ હારી છે.Heads is the call and heads it is. The @ChennaiIPL will bowl first against the @rajasthanroyals in Jaipur.#RRvCSK pic.twitter.com/3yVgNNoABb
— IndianPremierLeague (@IPL) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement